Monday, December 08 2025 | 12:08:40 AM
Breaking News

Tag Archives: delegation

સિંધુ સભ્યતા, હડપ્પન સંસ્કૃતિની જાણકારી મેળવતું મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળ

ગુજરાતના પ્રવાસે આવેલા કેરળનાં મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે આજે તેમના પ્રવાસનાં છેલ્લા દિવસે ધોળાવીરા, નિરોણા ગામ અને સ્મૃતિવનની મુલાકાત કરી હતી. પીઆઈબી, તિરુવનંતપૂરમ, કેરળ દ્વારા આયોજીત મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે ગુજરાતમાં તેમના પ્રવાસનાં છેલ્લા દિવસે આજે ધોળાવીરામાં સિંધુ સંસ્કૃતિ અને હડપ્પન સભ્યતાના અવશેષો મળી આવ્યા છે તે સ્થળની મુલાકાત લીધી હતી. અહીં ભારતનાં …

Read More »

ધોરડો સફેદ રણનો નજારો જોઈ અચંબિત થયું મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળ

કેરળથી એક સપ્તાહ માટે ગુજરાતના પ્રવાસે આવેલા મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે આજે ધોરડોના સફેદ રણનો નજારો માણ્યો હતો. ધોરડો ગામનાં સરપંચ મિયાં હુસેન બેગ સાથે રૂબરૂ મુલાકાત લઈ તેમણે ધોરડોના પ્રવાસન ક્ષેત્રને થયેલા વિકાસની વાતો જાણી હતી. સરપંચ મિયાહુસેનજીએ મંડળને જૂના વીડિયો બતાવી ધોરડોનાં કાયાપલટની વિસ્તૃત જાણકારી આપી હતી. રણનો …

Read More »

કેરળથી આવેલા મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે નડાબેટ સરહદ પર રિટ્રીટ પરેડ નિહાળી

કેરળથી આવેલા મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે આજે નડાબેટ સરહદની મુલાકાત કરી હતી. અહીં બીએસએફ જવાનો દ્વારા પરેડ, ઊંટ, શ્વાનની પરેડનું નિદર્શન જોઈને અચંબિત થયા હતા. મંડળે રિટ્રીટ પરેડ નીહાળી હતી જેમાં જવાનોનો જુસ્સો, લોકોનો ઉત્સાહ જોઈ તેઓ પણ રોમાંચિત થઈ ગયા હતા. ગુજરાત ટુરિઝમ દ્વારા અહીં વિકસાવવામાં આવેલા સીમા દર્શન અને આર્ટ ગેલેરીની …

Read More »

કેરળનાં મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે GIFT Cityની મુલાકાત લીધી

ગુજરાતનાં પ્રવાસે આવેલા કેરળનાં મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે આજે ત્રીજા દિવસે GIFT, ગાંધીનગરની મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિ મંડળે અહીં આવેલા ફોરેન એક્સચેન્જની રૂબરૂ મુલાકાત લઈ તેની કામગીરી અંગે માહિતી મેળવી હતી. મંડળે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA)નાં અઘ્યક્ષ શ્રી કે. રાજારમણ સાથેની મુલાકાત કરી હતી. અધ્યક્ષ શ્રી. કે. રાજારમણે અહીં શરૂ …

Read More »