Saturday, December 06 2025 | 08:06:31 PM
Breaking News

Tag Archives: digital life certificate

પેન્શનરો માટે ખુશખબર: હવે ઘર બેઠા પોસ્ટમેન દ્વારા મળશે બાયોમેટ્રિક આધારિત ડિજિટલ જીવન પ્રમાણપત્ર – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

પેન્શનરોને હવે જીવન પ્રમાણપત્ર જમા કરવા માટે ટ્રેઝરી, બેંક અથવા અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી. પેન્શનરો તેમની નજીકની પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવક દ્વારા બનાવેલ ડિજિટલ જીવન પ્રમાણપત્ર મેળવી શકે છે. આ માટેની ફી ફક્ત ₹70 છે. આ પ્રમાણપત્ર આપમેળે સંબંધિત વિભાગને ઓનલાઈન મોકલવામાં આવશે. આનાથી પેન્શન મેળવવામાં કોઈપણ વિક્ષેપ …

Read More »

પહેલ : ગુજરાત સરકારના પેન્શનરો માટે સારા સમાચાર, ડાકઘરો મારફતે મફતમાં બની રહ્યું છે ડિજિટલ જીવન પ્રમાણપત્ર

ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાંથી નિવૃત્ત થયેલા પેન્શનરો માટે હવે જીવન પ્રમાણપત્ર માટે વેરિફિકેશન કરાવવા માટે ટ્રેઝરી, બેંક કે અન્ય કોઈ કચેરીમાં જવાની જરૂર રહી નથી. ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, ગુજરાત સરકારના નાણાં વિભાગ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) વચ્ચે થયેલા એક સમજૂતી કરાર (MoU) અંતર્ગત પેન્શનરોને ડિજિટલ જીવન …

Read More »