ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વગર ઉત્પાદકો દ્વારા બનાવેલા હેન્ડ બ્લેન્ડર અને ઇલેક્ટ્રિક આયરન વેચતા વેપારી શ્રીનાથજી એન્ટરપ્રાઇઝ, ફ્લોર 1, બ્લોક નં. 29 દર્શન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી, કોમલ ઇન્ટરનેશનલ સર્કલ પાસે, 150 ફૂટ બમરોલી રોડ ઉધના, સુરત, ગુજરાત – 395017 તારીખ 28.01.2025 ના રોજ દરોડાની કાર્યવાહી કરવામાં આવી. ભારતીય માનક બ્યુરોના માન્ય લાયસન્સ લીધા વગર ઉત્પાદકો દ્વારા બનાવેલા હેન્ડ …
Read More »ONDCએ નાના ઉદ્યોગોને સશક્ત બનાવવામાં અને ઈ-કોમર્સમાં ક્રાંતિ લાવવામાં યોગદાન આપ્યું છેઃ પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નાના ઉદ્યોગોને સશક્ત બનાવવા અને ઈ-કોમર્સમાં ક્રાંતિ લાવવામાં ONDCના યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે તે વિકાસ અને સમૃદ્ધિને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. X પર શ્રી પિયુષ ગોયલની પોસ્ટના જવાબમાં શ્રી મોદીએ લખ્યું: “ONDC એ નાના વ્યવસાયોને સશક્તિકરણ કરવામાં અને ઈ-કોમર્સમાં ક્રાંતિ …
Read More »
Matribhumi Samachar Gujarati