ભારત સરકારનાં શ્રમ અને રોજગાર મંત્રાલય અને કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઇએસઆઇસી)એ આંતરરાષ્ટ્રીય સામાજિક સુરક્ષા સંગઠન (આઇએસએસએ)નાં સહયોગથી યશોભૂમિ – ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર, નવી દિલ્હી ખાતે બે દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં સામાજિક સુરક્ષા નિષ્ણાતો, નીતિ ઘડવૈયાઓ અને વિચારશીલ નેતાઓને એકત્ર કરવામાં આવ્યા હતા, …
Read More »ડો. મનસુખ માંડવિયાએ “અનૌપચારિક ક્ષેત્રમાં કામદારો માટે ઔપચારિકતા અને સામાજિક સુરક્ષા કવચ: પડકારો અને નવીનતાઓ” વિષય પર આંતરરાષ્ટ્રીય સેમિનારનું ઉદઘાટન કર્યું
કેન્દ્રીય શ્રમ અને રોજગાર અને યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં “અનૌપચારિક ક્ષેત્રમાં કામદારો માટે ઔપચારિકીકરણ અને સામાજિક સુરક્ષા કવરેજ: પડકારો અને નવીનતાઓ” વિષય પર બે દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારનું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી સુશ્રી શોભા કરંદલાજે, સચિવ (શ્રમ અને રોજગાર), સુશ્રી સુમિતા દાવરા, ISSA પ્રમુખ …
Read More »
Matribhumi Samachar Gujarati