પરિચય સુકન્યા સમૃદ્ધિ યોજના (એસએસવાય) ભારતભરમાં લાખો યુવાન છોકરીઓ માટે આશા અને સશક્તીકરણનું કિરણ છે. જે તેમનાં સ્વપ્નો અને આકાંક્ષાઓને પોષવા માટે સરકારની અતૂટ કટિબદ્ધતાને સમાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 22 જાન્યુઆરી 2015 નાં રોજ બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાન અંતર્ગત શરૂ કરવામાં આવેલી આ દીર્ઘદૃષ્ટા યોજના નાણાકીય સુરક્ષા અને સામાજિક સશક્તીકરણનાં તંતુઓને એક સાથે વણે છે. આ વર્ષે 22 જાન્યુઆરી 2025, સુકન્યા સમૃદ્ધિ યોજનાનાં 10 વર્ષ પૂર્ણ થયા છે, જે પરિવારોને …
Read More »
Matribhumi Samachar Gujarati