કેન્દ્રીય મંત્રીમંડળે વર્ષ 2021-26નાં ગાળા દરમિયાન રૂ. 4,797 કરોડનાં ખર્ચે અમલ કરવા માટે એમઓઇએસની “પૃથ્વી વિજ્ઞાન (પૃથ્વી)” યોજનાને મંજૂરી આપી છે. આ યોજનામાં પાંચ વર્તમાન પેટાયોજનાઓનો સમાવેશ થાય છે, જેમાં વાતાવરણ અને આબોહવા સંશોધન– મોડેલિંગ ઓબ્ઝર્વિંગ સિસ્ટમ્સ એન્ડ સર્વિસીસ (આરએવીએસ), ઓશન સર્વિસીસ, મોડલિંગ એપ્લિકેશન, રિસોર્સિસ એન્ડ ટેકનોલોજી (ઓ-સ્માર્ટ), પોલર સાયન્સ અને ક્રાયોસ્ફિયર રિસર્ચ (પેસર), સિસ્મોલોજી એન્ડ જીઓસાયન્સિસ (સેજ) અને રિસર્ચ, એજ્યુકેશન, ટ્રેનિંગ એન્ડ આઉટરીચ (રીચઆઉટ)નો સમાવેશ થાય છે. કેન્દ્રીય મંત્રીમંડળે 11 સપ્ટેમ્બર, 2024ના …
Read More »
Matribhumi Samachar Gujarati