માહિતી અને પ્રસારણ મંત્રાલયે આજે વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (વેવ્સ)ની આગેવાનીમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, રેલવે અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ તથા શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતના હસ્તે નેશનલ મીડિયા સેન્ટર, નવી દિલ્હી ખાતે મુખ્ય પહેલોનો શુભારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય સંસ્કૃતિ …
Read More »મહાકુંભ 2025: પ્રયાગરાજમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનું જ્ઞાનવર્ધક ડિજિટલ પ્રદર્શન
પ્રયાગરાજમાં મહાકુંભમાં ત્રિવેણી માર્ગ પર કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ભારતનાં નવા ફોજદારી કાયદાઓ – ભારતીય ન્યાય સંહિતા, 2023, ભારતીય સાક્ષ્ય અધિનિયમ, 2023 અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023 – ની વિગતવાર અને સમજવામાં સરળ ઝાંખી આકર્ષક ડિજિટલ પ્રદર્શન સાથે જાહેર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આ પ્રદર્શનમાં એનામોર્ફિક દિવાલો, એલઇડી ટીવી સ્ક્રીન, એલઇડી દિવાલો …
Read More »માહિતી અને પ્રસારણ મંત્રાલયે કેબલ ટેલિવિઝન નેટવર્ક નિયમો, 1994માં મુખ્ય સુધારા રજૂ કર્યા
માહિતી અને પ્રસારણ મંત્રાલયે આજે સ્થાનિક કેબલ ઓપરેટર (એલસીઓ) નોંધણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે કેબલ ટેલિવિઝન નેટવર્ક નિયમો, 1994 (નિયમો)માં સુધારો કરીને એક જાહેરનામું બહાર પાડ્યું છે. આજથી એલસીઓ રજિસ્ટ્રેશન સંપૂર્ણપણે ઓનલાઇન હાથ ધરવામાં આવશે, જેમાં મંત્રાલય પોતે જ તેમની રજિસ્ટ્રેશન ઓથોરિટી હશે. આધાર, પાન, સીઆઈએન, ડીઆઈએન વગેરે સહિતની અરજદારની વિગતોની સફળતાપૂર્વક ચકાસણી કર્યા પછી, એલસીઓ નોંધણી પ્રમાણપત્રો વાસ્તવિક સમયમાં જારી કરવામાં આવશે. તેમજ …
Read More »આજે મહાકુંભમાં માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ડિજિટલ પ્રદર્શનનું ઉદ્ઘાટન; પહેલા જ દિવસે હજારો લોકો પ્રદર્શનમાં ઉમટી પડ્યા
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આજે પ્રયાગરાજમાં ત્રિવેણી માર્ગ પર એક પ્રદર્શન સંકુલમાં ‘જનભાગીદારી દ્વારા જન કલ્યાણ અને ભારત સરકારની સિદ્ધિઓ, કાર્યક્રમો, નીતિઓ અને યોજનાઓ પર આધારિત ડિજિટલ પ્રદર્શનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટનના દિવસે જ હજારોની સંખ્યામાં લોકો એક્ઝિબિશનમાં એકઠા થયા હતા અને એક્ઝિબિશન નિહાળ્યું હતું. ત્રિવેણી પથ પ્રદર્શન પરિસરમાં આયોજિત આ પ્રદર્શન 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી, …
Read More »
Matribhumi Samachar Gujarati