Monday, February 09 2026 | 09:41:28 AM
Breaking News

Tag Archives: MP

ખજુરાહો, MP ખાતે કેન – બેતવા રિવર લિન્કિંગ નેશનલ પ્રોજેક્ટના શિલાન્યાસ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ

ભારત માતા કી જય, ભારત માતા કી જય, वीरों की धरती ई बुंदेलखंड पै रैवे वारे सबई जनन खों हमाई तरफ़ से हाथ जोर कें राम राम पौचे। મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલ, કર્મઠ મુખ્યમંત્રી ભાઈ મોહન યાદવજી, કેન્દ્રીય મંત્રી ભાઈ શિવરાજ સિંહજી, વીરેન્દ્ર કુમારજી, સીઆર પાટીલજી, નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવરાજી, રાજેન્દ્ર શુક્લાજી, અન્ય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, અન્ય તમામ મહાનુભાવો, આદરણીય સંતો …

Read More »

રાજ્યસભાના અધ્યક્ષ શ્રી જગદીપ ધનખરે સંસદસભ્યોને જનતાનો વિશ્વાસ અને અપેક્ષાઓનું સન્માન કરવાનો આગ્રહ કર્યો

રાજ્યસભામાં આજે વિક્ષેપ વચ્ચે અધ્યક્ષ શ્રી જગદીપ ધનખરે સંસદીય કાર્યવાહીની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, “માનનીય સભ્યો, વિશ્વ આપણી લોકશાહીને જુએ છે, તેમ છતાં આપણે આપણા વર્તન દ્વારા આપણા નાગરિકોને નિરાશ કરીએ છીએ. આ સંસદીય વિક્ષેપો જનતાના વિશ્વાસ અને અપેક્ષાઓની મજાક ઉડાવે છે. ખંતથી સેવા કરવાની આપણી મૂળભૂત …

Read More »

રાજ્યસભાના સાંસદ શ્રી શરદ પવારે ખેડૂતોના એક જૂથ સાથે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

રાજ્યસભાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી શરદ પવાર આજે ખેડૂતોના એક જૂથ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. X પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રીના કાર્યાલયના હેન્ડલે લખ્યું: “રાજ્યસભાના સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી શરદ પવાર, ખેડૂતોના જૂથ સાથે આજે PM @narendramodi ને મળ્યા.   भारत : 1885 से 1950 (इतिहास पर एक …

Read More »