પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુકેશ ડીને સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે તેમના પરાક્રમને ઐતિહાસિક અને અનુકરણીય ગણાવ્યું. X પર ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશનના હેન્ડલની પોસ્ટના જવાબમાં શ્રી મોદીએ કહ્યું: “ઐતિહાસિક અને અનુકરણીય! ગુકેશ ડીને તેમની નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન. આ તેમની અપ્રતિમ પ્રતિભા, પરિશ્રમ અને અતૂટ …
Read More »પીએમ મોદીએ યુએઈના ડેપ્યુટી પીએમ અને વિદેશ મંત્રીનું સ્વાગત કર્યું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંયુક્ત આરબ અમીરાતના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી મહામહિમ શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહયાનનું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રીએ UAEના રાષ્ટ્રપતિ મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને તેમની ઉષ્માભરી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે સપ્ટેમ્બર 2024માં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ હિઝ હાઈનેસ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ …
Read More »પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગીતા જયંતિની શુભેચ્છા પાઠવી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગીતા જયંતિના અવસર પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી મોદીએ પવિત્ર ગ્રંથનું મહત્વ દર્શાવતી એક ટૂંકી વીડિયો ક્લિપ પણ શેર કરી હતી. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “ગીતા જયંતિ પર તમામ દેશવાસીઓને અનંત શુભકામનાઓ. ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને પરંપરાનું માર્ગદર્શન આપતા દિવ્ય ગ્રંથના ઉત્પત્તિ દિવસ …
Read More »પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુબ્રમણિયા ભારતીને શ્રદ્ધાંજલિ આપી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કવિ અને લેખક સુબ્રમણિયા ભારતીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રી મોદીએ 7, લોક કલ્યાણ માર્ગ ખાતે બપોરે 1 વાગ્યે એક કાર્યક્રમમાં તેમની રચનાઓનું સંકલન રજૂ કરવાની પણ જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “હું મહાન સુબ્રમણિયા ભારતીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ …
Read More »પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને યાદ કર્યા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા તેમને એક રાજનેતા સમાન શ્રેષ્ઠ ગણાવતા, શ્રી મોદીએ તેમને પ્રશાસક તરીકે બિરદાવ્યા અને દેશના વિકાસમાં તેમના યોગદાનની પ્રશંસા કરી. પ્રધામંત્રીએ X પર પોસ્ટ કર્યું: “શ્રી પ્રણવ મુખર્જીને તેમની જન્મજયંતિ પર યાદ કરીએ છીએ. પ્રણવ બાબુ …
Read More »એનઇપી 2020 નવીન પહેલ અને સંસાધનો સાથે નાના બાળકોને તેમની માતૃભાષામાં ભણાવવાના વિઝનનું સમર્થન કરે છે: પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રીએ તે વાત પર ધ્યાન દોર્યું કે એનઇપી 2000 (NEP 2020) નવીન પહેલ અને સંસાધનો સાથે નાના બાળકોને તેમની માતૃભાષામાં ભણાવવાના દ્રષ્ટિકોણનું સમર્થન કરે છે. કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા X પોસ્ટનો જવાબ આપતા, શ્રી મોદીએ લખ્યું: “કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી @dpradhanbjp એ ગહન શિક્ષણ, સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા અને સાંસ્કૃતિક મૂળની જાળવણી માટે …
Read More »પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાન તમિલ કવિ સુબ્રમણ્યમ ભારતીની સંપૂર્ણ રચનાઓના સંકલનનું વિમોચન કર્યું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં 7, લોક કલ્યાણ માર્ગ પર મહાન તમિલ કવિ અને સ્વાતંત્ર્ય સેનાની સુબ્રમણ્યમ ભારતીના સંપૂર્ણ કાર્યોના સંગ્રહનું વિમોચન કર્યું હતું. મહાન તમિલ કવિ સુબ્રમણ્યમ ભારતીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, આજનો દિવસ ભારતની સંસ્કૃતિ અને સાહિત્ય, ભારતની આઝાદીની લડતની યાદો અને તમિલનાડુનાં ગૌરવ માટે …
Read More »તમિલ કવિ સુબ્રમણ્યમ ભારતીની સંપૂર્ણ રચનાઓના સંગ્રહના વિમોચન સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ
કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત જી, રાવ ઈન્દ્રજીત સિંહ, એલ મુરુગન જી, અને આ કાર્યક્રમના કેન્દ્ર બિંદુ, સાહિત્ય સેવી, સીની વિશ્વનાથન જી, પ્રકાશક વી શ્રીનિવાસન જી, ઉપસ્થિત તમામ વિદ્વાનો… મહિલાઓ અને સજ્જનો… આજે દેશ મહાન કવિ સુબ્રમણ્ય ભારતીજીની જન્મજયંતીની ઉજવણી કરી રહ્યો છે. હું સુબ્રમણ્ય ભારતીજીને મારી શ્રદ્ધાંજલિ પાઠવું છું. હું તેમને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું …
Read More »
Matribhumi Samachar Gujarati