પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23મી ડિસેમ્બરે સાંજે 6:30 વાગ્યે CBCI કેન્દ્ર પરિસર, નવી દિલ્હી ખાતે કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયા (CBCI) દ્વારા આયોજિત નાતાલની ઉજવણીમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી ખ્રિસ્તી સમુદાયના મુખ્ય નેતાઓ સાથે વાર્તાલાપ કરશે, જેમાં કાર્ડિનલ્સ, બિશપ્સ અને ચર્ચના અગ્રણી સામાન્ય નેતાઓનો સમાવેશ થાય છે. ભારતમાં કેથોલિક ચર્ચના હેડક્વાર્ટર ખાતે આ પ્રકારના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી પહેલીવાર હાજરી આપશે. કેથોલિક …
Read More »ડૉ.મનસુખ માંડવિયાએ ‘ફિટ ઇન્ડિયા સાઇકલિંગ ડ્રાઇવ’ને લીલી ઝંડી આપી; ભારતમાં 1000 સ્થળોએ કાર્યક્રમોનું આયોજન થયું
મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે આજે સવારે ‘ફિટ ઇન્ડિયા સાઇકલિંગ ડ્રાઇવ’ના શુભારંભ સાથે ફિટ ઇન્ડિયા ચળવળે તંદુરસ્ત અને હરિયાળા ભારત તરફ નોંધપાત્ર હરણફાળ ભરી હતી. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડો.મનસુખ માંડવિયાએ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી શ્રીમતી રક્ષા નિખિલ ખડસે, માનનીય સાંસદ શ્રી તેજસ્વી સૂર્ય, તેમજ પેરિસ …
Read More »
Matribhumi Samachar Gujarati