Sunday, January 18 2026 | 11:35:58 AM
Breaking News

Tag Archives: organized

SAI નેતાજી સુભાષ વેસ્ટર્ન સેન્ટર, ગાંધીનગર દ્વારા ફીટ ઈન્ડિયા ‘સન્ડે ઓન સાયકલ’ ઈવેન્ટનું આયોજન

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સંકલનમાં ગુજરાતના તમામ ખેલો ઈન્ડિયા કેન્દ્રોમાં સમાંતર રીતે આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, એથ્લેટ્સ, કોચ, NSWC ગાંધીનગરના સ્ટાફ અને સમગ્ર ગુજરાત અને રાજસ્થાનના ઘણા સાયકલિંગ ઉત્સાહીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સાયકલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (CFI) અને MY ભારતના સહયોગથી યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા ‘ફિટ ઈન્ડિયા સન્ડે ઓન સાઈકલ’નું …

Read More »

‘એ.એમ’ ડીવીઝનમાંથી નિવૃત થયેલા પેન્શનર્સ માટે પેન્શન અદાલતનું આયોજન

ભારત સરકારના પોસ્ટ વિભાગના આર. એમ. એસ. ‘એ.એમ’ ડીવીઝનમાંથી નિવૃત થયેલા પેન્શનર્સ ને જાણ કરવામાં આવે છે કે ‘એ.એમ’ ડીવીઝનમાંથી નિવૃત થયેલા પેન્શનર્સ માટે પેન્શન અદાલત નું આયોજન તા. 27/12/2024ના રોજ 12.00 કલાકે સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ આર.એમ.એસ. ‘એએમ’ ડીવીઝન ની કચેરી, શાહિબાગ, અમદાવાદ- 380004 ખાતે કરવામાં આવેલ છે. તો આ ડીવીઝનમાંથી નિવૃત થયેલા પેન્શનર્સને પોતાના પેન્શન અંગેની કોઈ ફરિયાદ હોય …

Read More »

રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાના માર્ગદર્શન હેઠળ ભાવનગરમાં દિવ્યાંગજનો માટે ADIP શિબિરનું આયોજન

દિવ્યાંગજનો માટે ADIP (એડ્સ એન્ડ એપ્લાયન્સીસની ખરીદી/ફીટીંગ માટે દિવ્યાંગજનોને સહાય) યોજના હેઠળ ભાવનગર જિલ્લામાં મૂલ્યાંકન શિબિરનું  આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 2047 સુધીમાં “વિકસિત ભારત” માટેના વિઝનને સાકાર કરવા માટે અનુરૂપ છે. જે ખાતરી આપે છે કે દરેક દિવ્યાંગજનોને સમાજમાં યોગદાન આપવાની તક મળે છે. સામાજિક …

Read More »

પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે (ફક્ત વડોદરા પૂર્વ વિભાગ) પેન્શન અદાલતનું આયોજન

પેન્શન ને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે (ફક્ત વડોદરા પૂર્વ વિભાગ) પેન્શન અદાલતનું આયોજન પ્રવર અધિક્ષક ડાકઘર, વડોદરા પૂર્વ વિભાગ, બીજો માળ, વડોદરા હેડ પોસ્ટઓફીસ બિલ્ડીંગ, રાવપુરા, વડોદરા – 390001 (ફોન નં.0265-2433101)ની કચેરી ખાતે તારીખ 19/12/2024ના રોજ 11.00 કલાકે કરવામાં આવેલ છે. આ અદાલતમાં ફક્ત પેન્શનને લગતા અન્ય મુદ્દાઓ સંબંધિત (નીતિ વિષયક મુદ્દા સિવાયની) ફરિયાદ સાંભળી નિકાલ કરવામાં આવશે. પેન્શન અંગે …

Read More »