Wednesday, February 04 2026 | 03:44:24 PM
Breaking News

Tag Archives: Prime Minister’s Internship Scheme

પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ (PMIS)ના પાયલોટ તબક્કાના બીજા રાઉન્ડની શરૂઆત સાથે ફરી એકવાર અરજીઓ ખુલી

પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના (PMIS) પાયલોટ તબક્કાના બીજા રાઉન્ડના શુભારંભ સાથે ફરી એકવાર અરજીઓ કરવા માટે ખુલી છે. પહેલા રાઉન્ડ 6 લાખથી વધુ અરજીઓ પછી, બીજા તબક્કામાં ભારતના 730થી વધુ જિલ્લાઓમાં ટોચની કંપનીઓમાં 1 લાખથી વધુ ઇન્ટર્નશિપ તકો પ્રદાન કરવામાં આવી રહ્યાં છે. ઓઈલ, ગેસ અને ઉર્જા; બેન્કિંગ અને નાણાકીય સેવાઓ, મુસાફરી અને આતિથ્ય, ઓટોમોટિવ, ધાતુઓ અને ખાણકામ ઉત્પાદન અને ઔદ્યોગિક, ફાસ્ટ-મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) અને ઘણા વધુ …

Read More »