Sunday, January 04 2026 | 02:12:45 AM
Breaking News

Tag Archives: provided

કેન્દ્ર સરકારે કોચિંગ સેન્ટરોમાંથી રિફંડ દ્વારા શિક્ષણ ક્ષેત્રના ઉમેદવારો અને વિદ્યાર્થીઓ માટે રૂ. 1.56 કરોડની રાહત મેળવી

– સિવિલ સર્વિસીસ, એન્જિનિયરિંગ કોર્સ અને અન્ય પ્રોગ્રામના 600થી વધુ ઉમેદવારો અને વિદ્યાર્થીઓએ નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન (એનસીએચ) દ્વારા ફરિયાદ દાખલ કરીને કોચિંગ સેન્ટર્સ પાસેથી રિફંડનો સફળતાપૂર્વક દાવો કર્યો હતો. – ગ્રાહક બાબતોના વિભાગ (ડીઓસીએ)એ કોચિંગ સેન્ટરોને વિદ્યાર્થી-કેન્દ્રિત અભિગમ અપનાવવા અને ઉમેદવારો અને વિદ્યાર્થીઓ પાસેથી રિફંડના દાવાને નકારી કાઢવાની અયોગ્ય પ્રથાનો અંત લાવવા નિર્દેશ આપ્યો છે ભારત સરકારના …

Read More »

એઆઈ-સક્ષમ રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે; ક્ષેત્રવાર ફરિયાદોનું વિશ્લેષણ આપવામાં આવ્યું

ઉપભોક્તા ફરિયાદ નિવારણ વ્યવસ્થાને વધારવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ભરતાં ભારત સરકારનાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય અંતર્ગત ગ્રાહક બાબતોનાં વિભાગે એઆઇ-સક્ષમ રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન (એનસીએચ) વ્યવસ્થા અપનાવી છે. જે ફરિયાદોનાં ક્ષેત્રવાર વિશ્લેષણ પ્રદાન કરે છે. આ નવી ટેકનોલોજી-સંચાલિત અભિગમનો ઉદ્દેશ ગ્રાહકોના પ્રશ્નો, ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રમાં તેના નિરાકરણની ઝડપ અને કાર્યક્ષમતામાં સુધારો કરવાનો …

Read More »