Tuesday, January 20 2026 | 02:20:34 PM
Breaking News

Tag Archives: regional conference

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં ‘નશીલા દ્રવ્યોની દાણચોરી અને રાષ્ટ્રીય સુરક્ષા’ પર પ્રાદેશિક સંમેલનની અધ્યક્ષતા કરી

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે  આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં ‘નશીલા દ્રવ્યોની દાણચોરી અને રાષ્ટ્રીય સુરક્ષા‘ પર પ્રાદેશિક પરિષદની અધ્યક્ષતા કરી હતી. ગૃહમંત્રીએ ડ્રગ નિકાલ પખવાડિયાનો પણ શુભારંભ કરાવ્યો હતો, નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના ભોપાલ ઝોનલ યુનિટના નવા કાર્યાલય સંકુલનું ઉદઘાટન કર્યું હતું અને તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મનાસ-2 હેલ્પલાઇનનું વિસ્તરણ કર્યું હતું. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો …

Read More »

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ 11 જાન્યુઆરી, શનિવારના રોજ નવી દિલ્હીમાં “ડ્રગ ટ્રાફિકિંગ અને રાષ્ટ્રીય સુરક્ષા” વિષય પર પ્રાદેશિક પરિષદની અધ્યક્ષતા કરશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ 11 જાન્યુઆરી, શનિવારના રોજ નવી દિલ્હીમાં “ડ્રગ ટ્રાફિકિંગ અને રાષ્ટ્રીય સુરક્ષા” વિષય પર પ્રાદેશિક પરિષદની અધ્યક્ષતા કરશે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા આયોજિત, આ પરિષદનો ઉદ્દેશ્ય ડ્રગ હેરફેરની વધતી જતી સમસ્યા અને રાષ્ટ્રીય સુરક્ષા પર તેની અસર, ખાસ કરીને ઉત્તરીય ક્ષેત્રના આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સામનો કરવા …

Read More »