પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે સંરક્ષણ મંત્રાલય અને શિક્ષણ મંત્રાલયની સંયુક્ત પહેલ પ્રોજેક્ટ ‘વીર ગાથા 4.0’ની ચોથી આવૃત્તિને રાષ્ટ્રવ્યાપી અદભૂત પ્રતિસાદ મળ્યો છે. આ વર્ષે લગભગ 2.31 લાખ શાળાઓના અંદાજે 1.76 કરોડ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે. આ સ્પર્ધા અંતર્ગત રાષ્ટ્રીય સ્તરે 100 વિજેતાઓની પસંદગી કરવામાં આવે છે. વિજેતાઓને ચાર શ્રેણીમાં વહેંચવામાં આવે છે. જેમાં દરેકમાંથી 25 વિજેતાઓ હોય છેઃ પ્રારંભિક તબક્કો (ગ્રેડ 3-5), મધ્યમ તબક્કો (ગ્રેડ 6-8), સેકન્ડરી સ્ટેજ (ગ્રેડ 9-10) અને સેકન્ડરી સ્ટેજ (ગ્રેડ 11-12). વિજેતાઓની યાદી નીચે …
Read More »
Matribhumi Samachar Gujarati