Monday, December 08 2025 | 10:03:34 AM
Breaking News

Tag Archives: scheme

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજનાની 10મી વર્ષગાંઠની ઉજવણી કરશે

રાજ્ય અને જિલ્લા સ્તરે આ પ્રકારનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં 22 જાન્યુઆરી, 26 જાન્યુઆરી અને 8 માર્ચનાં રોજ વિશેષ કાર્યક્રમો યોજાશે. 10મી વર્ષગાંઠની ઉજવણી 22 જાન્યુઆરીથી 8 માર્ચ, 2025 સુધી ચાલશે, જેનું સમાપન આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર થશે. બીબીબીપીની 10 વર્ષની સફર એક વિકસિત ભારતનાં નિર્માણ માટે ભારતનાં સમર્પણને રેખાંકિત કરે છે, જ્યાં મહિલાઓ માત્ર લાભાર્થી જ નહીં, પરંતુ પરિવર્તનનાં સક્રિય આગ્રણીઓ પણ છે. આ …

Read More »

AI ટચને ડીઓટીની TTDF (ટેલિકોમ ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ) યોજના હેઠળ RIC (રન ઇન્ટેલિજન્ટ કન્ટ્રોલર), SMO (સર્વિસ મેનેજમેન્ટ એન્ડ ઓર્કેસ્ટ્રેશન) અને NWDAF (નેટવર્ક ડેટા એનાલિટિક્સ ફંક્શન) સાથે AI -સંચાલિત 5G રન પ્લેટફોર્મ વિકસાવવા માટેની ગ્રાન્ટ મળી

એઆઈ ટચ એલએલપીને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ દ્વારા USOF (હવે “ડિજિટલ ભારત નિધિ”) ની TTDF યોજના હેઠળ ભંડોળ આપવામાં આવ્યું છે. AI ટચ 5G RAN (રેડિયો એક્સેસ નેટવર્ક) માટે ઘટકો વિકસાવશે, જેમાં RAN ઇન્ટેલિજન્ટ કન્ટ્રોલર (RIC), સર્વિસ મેનેજમેન્ટ એન્ડ ઓર્કેસ્ટ્રેશન (SMO) અને નેટવર્ક ડેટા એનાલિટિક્સ ફંક્શન (NWDAF) મોડ્યુલ સામેલ છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ 5G RAN માટે SMO, RIC અને NWDAF મોડ્યુલને AI/ML-સંચાલિત ઈન્સ્ટન્ટ એન્જિન સાથે સંકલિત કરતું પ્લેટફોર્મ વિકસાવવાનો છે. તે AI/ML આધારિત એપ્લિકેશન્સ અને ક્લોઝ-લૂપ ઓટોમેશન મારફતે RAN અને …

Read More »