Monday, February 23 2026 | 09:48:26 AM
Breaking News

Tag Archives: slip

સપ્તાહ દરમિયાન સોનાના વાયદાના ભાવમાં રૂ.2,097 અને ચાંદીમાં રૂ.2,297નો ઉછાળોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.165 લપસ્યો

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 24થી 30 જાન્યુઆરી સુધીના સપ્તાહ દરમિયાન 86,91,222 સોદાઓમાં કુલ રૂ.9,96,690.05 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,26,097.86 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.8,70,559.42 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં …

Read More »

સોનાના વાયદામાં રૂ.324 અને ચાંદીના વાયદામાં રૂ.624નો ઉછાળોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.34 લપસ્યો

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.51583.22 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.12766.84 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.38814.65 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 19275 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ …

Read More »