ભારતીય પોસ્ટ વિભાગે પુસ્તકો અને અભ્યાસ સામગ્રીને ઓછી કિંમતમાં મોકલવા માટે 1 મે, 2025થી ‘જ્ઞાન પોસ્ટ સેવા’ની શરૂઆત કરી. આ અંગે માહિતી આપતાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, ‘જ્ઞાન પોસ્ટ’ અંતર્ગત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક બોર્ડ, યુનિવર્સિટીઓ, સરકાર હેઠળની સ્વાયત્ત સંસ્થાઓ અને વૈધાનિક સંસ્થાઓને લગતા પુસ્તકો, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો …
Read More »
Matribhumi Samachar Gujarati