Wednesday, December 10 2025 | 12:45:08 AM
Breaking News

Tag Archives: Special Intensive Revision

ભારતના ચૂંટણી પંચે મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના સમયપત્રકમાં ફેરફાર કર્યો અને તારીખો એક અઠવાડિયા સુધી લંબાવી

ભારતના ચૂંટણી પંચે 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીઓના ચાલી રહેલા ખાસ સઘન સુધારા (SIR) માટે સુધારેલુ સમયપત્રક જાહેર કર્યું છે, જેમાં તવારીખને એક અઠવાડિયા આગળ ધપાવીને 01.01.2026 કરવામાં આવી છે.  ખાસ સઘન સુધારા માટે સુધારેલ સમયપત્રક નીચે મુજબ છે: ક્રમાંક એક્ટિવિટી શિડ્યૂલ 1 ગણતરીનો સમય 11.12.2025 (ગુરુવાર) સુધીમાં 2 મતદાન મથકોનું   તર્કસંગતકરણ/પુનઃવ્યવસ્થા 11.12.2025 (ગુરુવાર) સુધીમાં …

Read More »