પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) તિરુવનંતપુરમ તા. 16 થી 23 ડિસેમ્બર, 2024 દરમિયાન કેરળનાં મહિલા પત્રકારો ગુજરાતનાં પ્રવાસે આવી પહોંચ્યા છે. ગુજરાત પ્રવાસનાં પ્રથમ દિવસે તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. સરદાર પટેલનાં સ્ટેચ્યુની મુલાકાત ખૂબ રોમાંચક હોવાનું પત્રકારોએ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે સરદાર સરોવર ડેમ, આરોગ્ય વન, મિયાવાકી ફોરેસ્ટ, સર્ક્યુલર રૂટની મુલાકાત અને તેના વિશે જાણકારી પણ …
Read More »
Matribhumi Samachar Gujarati