પ્રયાગરાજમાં મહાકુંભ 2015માં દેશ-વિદેશથી આવતા લાખો યાત્રાળુઓ માટે સ્વચ્છ અને શુદ્ધ પીવાના પાણીની મોટા પાયે વ્યવસ્થા કરવામાં આવી છે. મેળા વિસ્તારમાં કુલ 233 વોટર એટીએમ લગાવવામાં આવ્યા છે. જે 24 કલાક કોઈ પણ જાતના વિક્ષેપ વિના કાર્યરત રહે છે. આ વોટર એટીએમ દ્વારા યાત્રાળુઓને દરરોજ શુદ્ધ આરઓ (રિવર્સ ઓસ્મોસિસ) પાણી મળી રહ્યું છે. સત્તાવાર આંકડા મુજબ 21 જાન્યુઆરી 2025થી 1 ફેબ્રુઆરી 2025 વચ્ચે 40 લાખથી વધુ તીર્થયાત્રીઓએ આ વોટર એટીએમનો …
Read More »
Matribhumi Samachar Gujarati