Thursday, May 07 2026 | 07:11:32 PM
Breaking News

ફ્રાન્સના મેયોટમાં ચક્રવાત ચિડોના કારણે થયેલી તબાહીથી ખૂબ જ દુઃખી છું: પ્રધાનમંત્રી

Connect us on:

ફ્રાન્સના મેયોટમાં ચિડો વાવાઝોડાને કારણે થયેલા વિનાશ અંગે દુઃખ વ્યક્ત કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ટિપ્પણી કરી હતી કે ભારત ફ્રાન્સ સાથે ઊભું છે અને તમામ શક્ય સહાયતા આપવા તૈયાર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના નેતૃત્વમાં ફ્રાન્સ આ દુર્ઘટનાને દ્રઢતા અને સંકલ્પ સાથે પાર કરશે.

X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:

“મેયોટમાં ચક્રવાત ચિડોના કારણે થયેલા વિનાશથી ખૂબ જ દુઃખી. મારા વિચારો અને પ્રાર્થના પીડિતો અને તેમના પરિવારો સાથે છે. મને વિશ્વાસ છે કે રાષ્ટ્રપતિ @EmmanuelMacronના નેતૃત્વ હેઠળ, ફ્રાન્સ આ દુર્ઘટનાને દ્રઢતા અને સંકલ્પ સાથે દૂર કરશે. ભારત ફ્રાન્સ સાથે ઊભું છે અને તમામ શક્ય સહાયતા આપવા તૈયાર છે.”

 

भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं

सारांश कनौजिया की पुस्तकें

ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)

 

About Matribhumi Samachar

Check Also

PM સૂર્ય ઘર યોજના 2026: હવે 31 લાખથી વધુ ઘરોમાં લાગ્યા સોલાર પેનલ, જાણો નવી સબસિડી અને અરજી પ્રક્રિયા

ભારત સરકારની PM સૂર્ય ઘર: મફત વીજળી યોજના દેશના ઊર્જા ક્ષેત્રમાં ક્રાંતિ લાવી રહી છે. …