પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના આદરણીય પર્યાવરણવાદી અને પદ્મ પુરસ્કાર વિજેતા શ્રીમતી તુલસી ગૌડાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું:
“કર્ણાટકના આદરણીય પર્યાવરણવિદ અને પદ્મ પુરસ્કારથી સન્માનિત શ્રીમતી તુલસી ગૌડાજીના નિધનથી ખૂબ જ દુઃખ થયું. તેમણે પોતાનું જીવન પ્રકૃતિનું સંવર્ધન કરવા, હજારો રોપાઓ રોપવા અને આપણા પર્યાવરણને બચાવવા માટે મર્પિત કર્યું. તે પર્યાવરણ સંરક્ષણ માટે માર્ગદર્શક પ્રકાશ બની રહેશે. તેમનું કાર્ય આપણા દેશની સુરક્ષા માટે પેઢીઓ સુધી પ્રેરણા આપતું રહેશે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”
भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं
ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)
Matribhumi Samachar Gujarati

