પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“ગરીબો અને ખેડૂતોના સાચા શુભચિંતક પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન ચૌધરી ચરણ સિંહ જીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. રાષ્ટ્ર પ્રત્યે તેમનું સમર્પણ અને તેમનો સેવાભાવ દરેક લોકોને પ્રેરણા આપતા રહે છે.”
भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं
ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)
Matribhumi Samachar Gujarati

