Wednesday, October 07 2026 | 05:51:08 AM
Breaking News

પ્રધાનમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા

Connect us on:

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“ગરીબો અને ખેડૂતોના સાચા શુભચિંતક પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન ચૌધરી ચરણ સિંહ જીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. રાષ્ટ્ર પ્રત્યે તેમનું સમર્પણ અને તેમનો સેવાભાવ દરેક લોકોને પ્રેરણા આપતા રહે છે.”

 

भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं

सारांश कनौजिया की पुस्तकें

ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)

 

About Matribhumi Samachar

Check Also

રાજભાષા તરીકે હિન્દીએ રાષ્ટ્રીય સ્તરે સંવાદ સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

ડાક વિભાગ દ્વારા હિન્દી પખવાડિયાનો સમાપન સમારોહ યોજાયો, પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે વિજેતાઓને …