Thursday, May 07 2026 | 03:23:38 PM
Breaking News

પ્રજાસત્તાક દિવસની પરેડ અને બીટિંગ રિટ્રીટ માટેની ટિકિટોનું વેચાણ 02 જાન્યુઆરી, 2025થી શરૂ થશે

Connect us on:

પ્રજાસત્તાક દિવસ પરેડ 2025 અને બીટિંગ રિટ્રીટ માટે ટિકિટોનું વેચાણ 02 જાન્યુઆરી, 2025ના રોજથી શરૂ થશે. ટિકિટના દરોની વિગતો નીચે મુજબ છે:

ક્રમાંક આયોજન ટિકિટોનું મૂલ્ય સમયપત્રક
1. પ્રજાસત્તાક દિનની પરેડ (26.01.2025) ₹100/- અને ₹20/- 02 જાન્યુઆરી 2025 – 11 જાન્યુઆરી 2025 થી 0900 વાગ્યાથી દિવસનો ક્વોટા સમાપ્ત થાય ત્યાં સુધી.
2. બીટિંગ રિટ્રીટ

(ફુલ ડ્રેસ રિહર્સલ દા. ત. 28.01.2025)

₹20/-
3. બીટિંગ રિટ્રીટ (29.01.2025) ₹100/-

ટિકિટો નીચેના પોર્ટલ/પ્લેટફોર્મ પરથી સીધી જ ખરીદી શકાય છેઃ

  1. aamantran.mod.gov.in
  2. ‘આમંત્રણ’ મોબાઇલ એપને મોબાઇલ સેવા એપ સ્ટોર પરથી/આપેલ QR કોડ દ્વારા ડાઉનલોડ કરી શકાય છેઃ

અન્ય પાંચ સ્થળ  ટિકિટ બૂથ/કાઉન્ટર પરથી પણ ઓરિજિનલ ફોટો આઇડી કાર્ડ (આધાર કાર્ડ, વોટર આઇડી, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ અને કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલું આઇડી કાર્ડ વગેરે, જે પ્રજાસત્તાક દિવસ/બીટીંગ રીટ્રીટ રિહર્સલ સમારોહમાં હાજરી આપવા માટે પણ સાથે રાખવાની જરૂર રહેશે) બતાવી ટિકિટ ખરીદી શકાય છે:

ક્રમાંક ટિકિટ કાઉન્ટરનું સ્થાન તારીખો અને સમયો
1 સેના ભવન (ગેટ નંબર 2) 02 જાન્યુઆરી 2025 – 11 જાન્યુઆરી 2025

 

બપોરે – 10-00 કલાકથી 13-00 કલાક

 

બપોરે – 14-00 કલાકથી 16-30 કલાક

2 શાસ્ત્રી ભવન (ગેટ નંબર 3 પાસે)
3 જંતર-મંતર (મેઇન ગેટ પાસે)
4 પ્રગતિ મેદાન (ગેટ નંબર 1)
5 રાજીવ ચોક મેટ્રો સ્ટેશન (ગેટ નંબર 7 અને 8)
  1. પ્રજાસત્તાક દિનની ઉજવણી 2025ને લગતી માહિતી rashtraparv.mod.gov.in/ પર જોઈ શકાય છે.

About Matribhumi Samachar

Check Also

PM સૂર્ય ઘર યોજના 2026: હવે 31 લાખથી વધુ ઘરોમાં લાગ્યા સોલાર પેનલ, જાણો નવી સબસિડી અને અરજી પ્રક્રિયા

ભારત સરકારની PM સૂર્ય ઘર: મફત વીજળી યોજના દેશના ઊર્જા ક્ષેત્રમાં ક્રાંતિ લાવી રહી છે. …