Wednesday, October 07 2026 | 03:21:30 AM
Breaking News

પ્રધાનમંત્રીએ ICC U19 મહિલા T20 વર્લ્ડ કપ 2025 જીતવા બદલ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા

Connect us on:

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભારતીય ટીમને ICC U19 મહિલા T20 વર્લ્ડ કપ 2025 જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

X પરની એક પોસ્ટમાં, તેમણે કહ્યું:

“આપણી નારી શક્તિ પર ખૂબ ગર્વ છે! ICC U19 મહિલા T20 વર્લ્ડ કપ 2025માં વિજયી બનવા બદલ ભારતીય ટીમને અભિનંદન. આ વિજય આપણા ઉત્તમ ટીમવર્ક તેમજ દૃઢ નિશ્ચય અને ધૈર્યનું પરિણામ છે. તે ઘણા આવનારા ખેલાડીઓને પ્રેરણા આપશે. ટીમને તેમના ભવિષ્યના પ્રયાસો માટે મારી શુભકામનાઓ.”

About Matribhumi Samachar

Check Also

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ મેરીસ કોન્વેન્ટ સિનિયર સેકન્ડરી સ્કૂલ, ઉદયપુર ટીમ એને અમદાવાદના એસીજી જુનિયર એનબીએ 3વી3 ટૂર્નામેન્ટના વિજેતા જાહેર કરવામાં આવ્યા.

– ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ ટૂર્નામેન્ટ માટે ત્રણ છોકરાઓ અને …