Friday, September 18 2026 | 10:16:53 PM
Breaking News

‘પરીક્ષા પે ચર્ચા’ પાછી આવી ગઈ છે અને તે પણ એક નવા અને જીવંત સ્વરૂપમાં!: પ્રધાનમંત્રી

Connect us on:

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ પરીક્ષાર્થીઓ, તેમના માતાપિતા અને શિક્ષકોને પરીક્ષા પે ચર્ચા 2025 જોવા માટેનો આગ્રહ કરતા X પર એક પોસ્ટમાં લખ્યું છે કેઃ

“’પરીક્ષા પે ચર્ચા’ પાછી આવી ગઈ છે અને તે પણ એક નવા અને જીવંત ફોર્મેટમાં!

તમામ #ExamWarriors, તેમના માતાપિતા અને શિક્ષકોને #PPC2025 જોવા માટેનો આગ્રહ કરું છું, જેમાં તણાવમુક્ત પરીક્ષાના વિવિધ પાસાઓને આવરી લેતા 8 ખૂબ જ રસપ્રદ એપિસોડનો સમાવેશ થાય છે!”

 

भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं

सारांश कनौजिया की पुस्तकें

 

ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)

 

About Matribhumi Samachar

Check Also

Justice V. Ramasubramanian Chairing NHRC Sitting in Gujarat

NHRC એ ગાંધીનગરમાં યોજી પૂર્ણ આયોગ સુનાવણી: પીડિતોને ₹3.5 કરોડથી વધુનું વળતર અને અનેક કેસોનો સ્થળ પર જ નિકાલ

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) દ્વારા 2 અને 3 સપ્ટેમ્બર 2026 ના રોજ નેશનલ ફોરેન્સિક …