પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વામી વિવેકાનંદને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે સ્વામી વિવેકાનંદ યુવાનો માટે શાશ્વત પ્રેરણા છે, જે યુવા મનમાં જુસ્સો અને ઉદ્દેશ્ય પ્રજ્વલિત કરતા રહે છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“સ્વામી વિવેકાનંદને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. યુવાનો માટે શાશ્વત પ્રેરણા, તેઓ યુવા મનમાં જુસ્સો અને ઉદ્દેશ્ય પ્રજ્વલિત કરતા રહે છે. આપણે મજબૂત અને વિકસિત ભારતના તેમના વિઝનને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”
भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं
ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)
Matribhumi Samachar Gujarati

