પ્રધાનમંત્રીએ આજે જણાવ્યું કે ગ્રામીણ જમીન ડિજિટાઇઝેશન ટેકનોલોજી અને સુશાસનની શક્તિનો ઉપયોગ કરીને ગ્રામીણ સશક્તિકરણને આગળ ધપાવી રહ્યું છે.
MyGovIndia દ્વારા X પરની એક પોસ્ટનો જવાબ આપતા, તેમણે કહ્યું:
“ટેકનોલોજી અને સુશાસનની શક્તિનો ઉપયોગ કરીને ગ્રામીણ સશક્તિકરણને આગળ ધપાવો…”
भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं
ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)
Matribhumi Samachar Gujarati

