Thursday, October 08 2026 | 03:38:49 PM
Breaking News

ઉપરાષ્ટ્રપતિ 21 જાન્યુઆરી, 2025ના રોજ છત્તીસગઢના રાયપુરની મુલાકાત લેશે

Connect us on:

ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખર 21 જાન્યુઆરી, 2025ના રોજ છત્તીસગઢના રાયપુરના એક દિવસીય પ્રવાસ પર રહેશે.

તેમની મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ “આઈડિયાઝ ફોર બિલ્ડિંગ બેટર ભારત” થીમ પર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (NIT) રાયપુર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) ભિલાઈ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) રાયપુરના વિદ્યાર્થીઓ સાથે એક ઇન્ટરેક્ટિવ સત્રની અધ્યક્ષતા કરશે.

 

भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं

सारांश कनौजिया की पुस्तकें

 

ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)

 

About Matribhumi Samachar

Check Also

પાટણ ડાક ટિકિટ પ્રદર્શન ‘પાટણપેક્સ-2026’નું પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ અને સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ સી. રાજપૂતે કર્યું ઉદ્ઘાટન

ડાક ટિકિટોના માધ્યમથી ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત સાથે જોડાઈ શકશે જેન-ઝેડ અને જેન-આલ્ફા યુવા પેઢી …