Monday, December 29 2025 | 01:35:31 AM
Breaking News

ઉપરાષ્ટ્રપતિ 21 જાન્યુઆરી, 2025ના રોજ છત્તીસગઢના રાયપુરની મુલાકાત લેશે

Connect us on:

ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખર 21 જાન્યુઆરી, 2025ના રોજ છત્તીસગઢના રાયપુરના એક દિવસીય પ્રવાસ પર રહેશે.

તેમની મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ “આઈડિયાઝ ફોર બિલ્ડિંગ બેટર ભારત” થીમ પર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (NIT) રાયપુર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) ભિલાઈ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) રાયપુરના વિદ્યાર્થીઓ સાથે એક ઇન્ટરેક્ટિવ સત્રની અધ્યક્ષતા કરશે.

 

भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं

सारांश कनौजिया की पुस्तकें

 

ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)

 

About Matribhumi Samachar

Check Also

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતના અમદાવાદમાં નવા વણઝર ગામના 205 પરિવારોને જમીન ફાળવણીના પ્રમાણપત્રોનું વિતરણ કર્યું

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતના અમદાવાદમાં નવા વણઝર ગામના 205 પરિવારોને જમીન …