Wednesday, December 31 2025 | 11:19:15 AM
Breaking News

એનઇપી 2020 નવીન પહેલ અને સંસાધનો સાથે નાના બાળકોને તેમની માતૃભાષામાં ભણાવવાના વિઝનનું સમર્થન કરે છે: પ્રધાનમંત્રી

Connect us on:

પ્રધાનમંત્રીએ તે વાત પર ધ્યાન દોર્યું  કે એનઇપી 2000 (NEP 2020) નવીન પહેલ અને સંસાધનો સાથે નાના બાળકોને તેમની માતૃભાષામાં ભણાવવાના દ્રષ્ટિકોણનું સમર્થન કરે છે.

કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા X પોસ્ટનો જવાબ આપતા, શ્રી મોદીએ લખ્યું:

“કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી @dpradhanbjp એ ગહન શિક્ષણ, સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા અને સાંસ્કૃતિક મૂળની જાળવણી માટે નાના બાળકોને તેમની માતૃભાષામાં ભણાવવાના મહત્વ પર પ્રકાશ પાડે છે. તેમણે ઉલ્લેખ કર્યો છે કે કેવી રીતે એનઇપી 2020 નવીન પહેલ અને સંસાધનો સાથે આ વિઝનને સમર્થન આપે છે – જરૂરથી વાંચો!”

 

 

 

भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं

सारांश कनौजिया की पुस्तकें

ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)

 

 

About Matribhumi Samachar

Check Also

સશસ્ત્ર દળોની ક્ષમતા વધારવા માટે DACએ 79,000 કરોડ રૂપિયાના પ્રસ્તાવોને મંજૂરી આપી

રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહના અધ્યક્ષપદ હેઠળ સંરક્ષણ સંપાદન પરિષદ (DAC)એ ત્રણેય સેવાઓના વિવિધ પ્રસ્તાવો માટે …