Saturday, January 03 2026 | 10:35:22 AM
Breaking News

પ્રધાનમંત્રીએ બેન્જામિન નેતન્યાહુને હનુક્કાહની શુભેચ્છાઓ આપી

Connect us on:

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ અને સમગ્ર વિશ્વમાં તહેવારની ઉજવણી કરી રહેલા તમામ લોકોને હનુક્કાહની શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું હતુઃ

“PM @netanyahu અને હનુક્કાહના તહેવારની ઉજવણી કરી રહેલા વિશ્વભરના તમામ લોકોને શુભેચ્છાઓ. હનુક્કાહનું તેજ દરેકના જીવનને આશા, શાંતિ અને શક્તિથી પ્રકાશિત કરે. હનુક્કા સમેચ!”

 

 

भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं

सारांश कनौजिया की पुस्तकें

ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)

 

 

About Matribhumi Samachar

Check Also

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3 જાન્યુઆરી, 2026ના રોજ પવિત્ર પિપ્રહવા અવશેષોના પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે

સંસ્કૃતિ મંત્રાલય રાય પિથોરા સાંસ્કૃતિક સંકુલમાં તાજેતરમાં ભારત પરત મોકલવામાં આવેલા પિપ્રહવા અવશેષો, અસ્થિભંગ અને રત્ન …