Wednesday, April 22 2026 | 11:36:33 PM
Breaking News

પ્રધાનમંત્રીએ મેટ્રો કનેક્ટિવિટી વધારવા, શહેરી પરિવહનને મજબૂત કરવા માટે કરવામાં આવેલા વ્યાપક કાર્યો પર પ્રકાશ પાડ્યો

Connect us on:

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતમાં મેટ્રો કનેક્ટિવિટીના વિસ્તરણમાં થયેલી નોંધપાત્ર પ્રગતિ અને શહેરી પરિવહન વ્યવસ્થામાં પરિવર્તન લાવવામાં તેમજ લાખો નાગરિકો માટે ‘ઇઝ ઑફ લિવિંગ’ સુધારવામાં તેમની મુખ્ય ભૂમિકા પર પ્રકાશ પાડ્યો છે.

MyGov એ ભારતની મેટ્રો ક્રાંતિ વિશે X થ્રેડ્સ પર પોસ્ટ કર્યું જેના પર પ્રધાનમંત્રી મોદીએ જવાબ આપ્યો અને કહ્યું;

“છેલ્લા દશકામાં, મેટ્રો કનેક્ટિવિટી વધારવામાં, શહેરી પરિવહનને મજબૂત બનાવવામાં અને ‘ઇઝ ઑફ લિવિંગ’ને વધારવા માટે વ્યાપક કામ કરવામાં આવ્યું છે. #MetroRevolutionInIndia”

 

भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं

सारांश कनौजिया की पुस्तकें

 

ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)

 

About Matribhumi Samachar

Check Also

ઉત્તર ગુજરાત પોસ્ટલ પરિક્ષેત્રે નાણાકીય વર્ષ 2025-26માં ₹246.79 કરોડની રેવેન્યુ હાંસલ કરી, 25% ની નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી

ઉત્તર ગુજરાત પોસ્ટલ પરિક્ષેત્ર, અમદાવાદે પોતાના ઉત્તમ કાર્યોથી બહુઆયામી ઉપલબ્ધિઓનો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.  પોસ્ટમાસ્ટર જનરલ …