પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે જિનોમ ઇન્ડિયા પ્રોજેક્ટની શરૂઆતમાં પોતાની ટિપ્પણી કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આજે ભારતે સંશોધનનાં ક્ષેત્રમાં ઐતિહાસિક પગલું ભર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટને 5 વર્ષ પહેલાં મંજૂરી આપવામાં આવી હતી અને કોવિડ રોગચાળાના પડકારો હોવા છતાં આપણા વૈજ્ઞાનિકોએ ખંતપૂર્વક કામ કર્યું …
Read More »રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત સામાન્ય લોકો માટે 21 થી 29 જાન્યુઆરી સુધી બંધ રહેશે
આગામી પ્રજાસત્તાક દિવસ પરેડ અને બીટિંગ રીટ્રીટ સમારોહને કારણે રાષ્ટ્રપતિ ભવન (સર્કિટ-1)ની મુલાકાત 21 થી 29 જાન્યુઆરી, 2025 સુધી સામાન્ય લોકો માટે બંધ રહેશે. 11, 18 અને 25 જાન્યુઆરી, 2025ના રોજ પ્રજાસત્તાક દિવસ પરેડના રિહર્સલને કારણે રાષ્ટ્રપતિ ભવન ખાતે ગાર્ડ પરિવર્તન સમારોહ પણ યોજાશે નહીં. भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : …
Read More »એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.396 અને ચાંદીમાં રૂ.793નો ઉછાળોઃ ક્રૂડ તેલ રૂ.10 સુધર્યું
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.83968.39 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.10606.75 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.73361.25 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 19027 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ …
Read More »એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનામાં રૂ.13ની નરમાઈ, ચાંદીમાં રૂ.57નો સુધારો
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.98710.09 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.10526.34 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.88183.18 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 18965 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં …
Read More »યાર્ડ 82 (LSAM 14)ની સોંપણી
સાતમી મિસાઈલ કમ એમ્યુનિશન બાર્જ (MCA) બાર્જ, LSAM 14 (યાર્ડ 82) નો ઇન્ડક્શન સમારોહ તારીખ 07 જાન્યુઆરી 25ના રોજ નેવલ ડોકયાર્ડ, મુંબઈ ખાતે યોજાયો હતો. સમારોહના મુખ્ય મહેમાન કમાન્ડર ગૌરવ ડુગર, GM (HR), ND (Mbi) હતા. આઠ એમસીએ બાર્જના નિર્માણ અને ડિલિવરીનો કરાર MSME શિપયાર્ડ, મેસર્સ સેકૉન એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સ પ્રા. લિ., …
Read More »ભારતીય નૌકાદળ દ્વારા 60-દિવસીય રેઝિલિયન્સ પ્રોગ્રામના ભાગરૂપે માનસિક સ્વાસ્થ્ય પર વર્કશોપનું આયોજન કરાયું
ભારતીય નૌકાદળ દ્વારા તારીખ 07 જાન્યુઆરી 25ના રોજ ડૉ. ડી.એસ. કોઠારી ઓડિટોરિયમ, ડીઆરડીઓ ભવન, નવી દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત આધ્યાત્મિક ગુરૂ સિસ્ટર બીકે શિવાનીની આગેવાનીમાં ‘આત્મ-પરિવર્તન અને આંતરિક જાગૃતિ’ પર એક પરિવર્તનશીલ વર્કશોપ યોજવામાં આવ્યું હતું. વર્કશોપનું આયોજન નૌકાદળના કર્મચારીઓની માનસિક અને ભાવનાત્મક સ્થિતિ સ્થાપકતાને વધારવા માટે કરવામાં આવ્યું હતું. ચીફ ઓફ મટિરિયલના વાઈસ એડમિરલ …
Read More »આસામના ઉમરાંગસોમાં ફસાયેલા ખાણિયાઓને બચાવવામાં મદદ માટે ભારતીય નૌકાદળની ટીમ તૈનાત
આસામના દિમા હસાઓ જિલ્લામાં આવેલા દૂરના ઔદ્યોગિક નગર ઉમરાંગસોમાં ફસાયેલા ખાણિયાઓને બચાવવામાં મદદ માટેની તાકીદની વિનંતીના જવાબમાં ભારતીય નૌકાદળે મદદ કરવા માટે એક વિશિષ્ટ ટીમને તૈનાત કરી છે. ટીમમાં એક અધિકારી અને અગિયાર ખલાસીઓનો સમાવેશ થાય છે, તેમાં ઉચ્ચ પ્રશિક્ષિત ક્લિયરન્સ ડાઇવર્સ પણ સામેલ છે જે ઊંડા પાણીમાં ડાઇવિંગ અને …
Read More »મહા કુંભ 2025માં ઉપચાર
પ્રયાગરાજની એક ઠંડીની સવારે, યાત્રાળુઓના મધુર મંત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. જેની સાથે મહા કુંભ નગરની સેન્ટ્રલ હોસ્પિટલમાં પ્રવૃત્તિનો હળવો ગણગણાટ એકીકૃત રીતે ભળી ગયો હતો. આ હલચલ વચ્ચે મધ્યપ્રદેશના 55 વર્ષીય ભક્ત રામેશ્વર શાંત સ્મિત સાથે બેઠા હતા, તેમની છાતીમાં પીડા હવે નથી. થોડા દિવસ પહેલાં જ તેમને હૃદયની ગંભીર તકલીફ સાથે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આઇસીયુના નિષ્ણાતોની ઝડપી …
Read More »AI ટચને ડીઓટીની TTDF (ટેલિકોમ ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ) યોજના હેઠળ RIC (રન ઇન્ટેલિજન્ટ કન્ટ્રોલર), SMO (સર્વિસ મેનેજમેન્ટ એન્ડ ઓર્કેસ્ટ્રેશન) અને NWDAF (નેટવર્ક ડેટા એનાલિટિક્સ ફંક્શન) સાથે AI -સંચાલિત 5G રન પ્લેટફોર્મ વિકસાવવા માટેની ગ્રાન્ટ મળી
એઆઈ ટચ એલએલપીને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ દ્વારા USOF (હવે “ડિજિટલ ભારત નિધિ”) ની TTDF યોજના હેઠળ ભંડોળ આપવામાં આવ્યું છે. AI ટચ 5G RAN (રેડિયો એક્સેસ નેટવર્ક) માટે ઘટકો વિકસાવશે, જેમાં RAN ઇન્ટેલિજન્ટ કન્ટ્રોલર (RIC), સર્વિસ મેનેજમેન્ટ એન્ડ ઓર્કેસ્ટ્રેશન (SMO) અને નેટવર્ક ડેટા એનાલિટિક્સ ફંક્શન (NWDAF) મોડ્યુલ સામેલ છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ 5G RAN માટે SMO, RIC અને NWDAF મોડ્યુલને AI/ML-સંચાલિત ઈન્સ્ટન્ટ એન્જિન સાથે સંકલિત કરતું પ્લેટફોર્મ વિકસાવવાનો છે. તે AI/ML આધારિત એપ્લિકેશન્સ અને ક્લોઝ-લૂપ ઓટોમેશન મારફતે RAN અને …
Read More »ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત
ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલની કચેરી, ખાનપુર અમદાવાદ- 380001 ખાતે તા. 16.01.2025ને ગુરુવારના રોજ 11:00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલ-સેવાઓને લગતા મુદ્દાઓ સબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે. વધુમાં જે મુદ્દા રીજનલ ડાક અદાલતમાં સાંભળવામાં આવેલ પરંતુ જેનું નિવારણ થયેલ નથી, તે …
Read More »
Matribhumi Samachar Gujarati