કપાસિયા વોશ તેલ, નેચરલ ગેસ ઢીલાઃ મેન્થા તેલમાં વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.10092.95 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.66146.74 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 5893.17 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 19388 પોઈન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.76239.79 કરોડનું ટર્નઓવર …
Read More »જલ જીવન મિશન મહિલા સશક્તિકરણને ખાસ કરીને આપણા ગ્રામીણ વિસ્તારોમાં આગળ વધારી રહ્યું છે: પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રીએ આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે જલ જીવન મિશન મહિલા સશક્તિકરણને આગળ વધારી રહ્યું છે, ખાસ કરીને આપણા ગ્રામીણ વિસ્તારોમાં. તેમણે ઉમેર્યું હતું કે તેમના ઘરઆંગણે સ્વચ્છ પાણી સાથે, મહિલાઓ હવે કૌશલ્ય વિકાસ અને આત્મનિર્ભરતા પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. X પર એક વિડિયો પોસ્ટ શેર કરતાં તેમણે લખ્યું: “જલ જીવન મિશન એક સારા …
Read More »મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. X પર પ્રધાનમંત્રીના કાર્યાલયે હેન્ડલ પર લખ્યું: “મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી @Dev_Fadnavis, પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા. @CMOMaharashtra” भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए …
Read More »પ્રધાનમંત્રી 13 ડિસેમ્બરે ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13 ડિસેમ્બરે ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. તેઓ પ્રયાગરાજ જશે અને બપોરે 12:15 વાગ્યે સંગમ સ્થળે પૂજા અને દર્શન કરશે. ત્યારબાદ લગભગ 12:40 વાગ્યે પ્રધાનમંત્રી અક્ષય વટવૃક્ષમાં પૂજા કરશે અને ત્યારબાદ હનુમાન મંદિર અને સરસ્વતી કૂપમાં દર્શન અને પૂજા કરશે. બપોરે લગભગ 1:30 વાગ્યે તેઓ મહાકુંભ પ્રદર્શન સ્થળનું ભ્રમણ કરશે. ત્યારબાદ બપોરે લગભગ 2 વાગ્યે તેઓ પ્રયાગરાજ …
Read More »પ્રધાનમંત્રીએ ગુકેશ ડીને સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બનવા બદલ અભિનંદન પાઠવ્યા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુકેશ ડીને સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે તેમના પરાક્રમને ઐતિહાસિક અને અનુકરણીય ગણાવ્યું. X પર ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશનના હેન્ડલની પોસ્ટના જવાબમાં શ્રી મોદીએ કહ્યું: “ઐતિહાસિક અને અનુકરણીય! ગુકેશ ડીને તેમની નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન. આ તેમની અપ્રતિમ પ્રતિભા, પરિશ્રમ અને અતૂટ …
Read More »પીએમ મોદીએ યુએઈના ડેપ્યુટી પીએમ અને વિદેશ મંત્રીનું સ્વાગત કર્યું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંયુક્ત આરબ અમીરાતના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી મહામહિમ શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહયાનનું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રીએ UAEના રાષ્ટ્રપતિ મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને તેમની ઉષ્માભરી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે સપ્ટેમ્બર 2024માં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ હિઝ હાઈનેસ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ …
Read More »ભારતના રાષ્ટ્રપતિએ જનરલ અશોક રાજ સિગડેલને ભારતીય સેનાના જનરલનો માનદ રેન્ક એનાયત કર્યો
ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (12 ડિસેમ્બર, 2024) રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક વિશેષ વિધિ સમારોહમાં નેપાળી સેનાના વડા સુપ્રબલ જનસેવાશ્રી જનરલ અશોક રાજ સિગડેલને તેમના પ્રશંસનીય લશ્કરી પરાક્રમ અને ભારત સાથે નેપાળના લાંબા અને મૈત્રીપૂર્ણ સંબંધોને પ્રોત્સાહન આપવામાં તેમના અતુલનીય યોગદાન માટે ભારતીય સેનાના જનરલનો માનદ રેન્ક એનાયત કર્યો હતો. भारत : …
Read More »કોલ્ડ ચેઇન સ્કીમ હેઠળના પ્રોજેક્ટ્સ
પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના (PMKSY)ની કમ્પોનન્ટ સ્કીમ- ઈન્ટિગ્રેટેડ કોલ્ડ ચેઈન અને વેલ્યુ એડિશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર (કોલ્ડ ચેઈન સ્કીમ) હેઠળ શરૂઆતથી (2008)થી લઈને આજ સુધીમાં (31.10.2024) કુલ 399 કોલ્ડ ચેઈન પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. તેમાંથી 284 કોલ્ડ ચેઈન પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયા છે અને તેમની કોમર્શિયલ કામગીરી શરૂ કરવામાં આવી છે. …
Read More »શ્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2024ના ગ્રાન્ડ ફિનાલેનું ઉદ્ઘાટન કર્યું
કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2024ના ગ્રાન્ડ ફિનાલેનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું. ઉદઘાટન સમયે કેન્દ્રીય શિક્ષણ અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ રાજ્ય મંત્રી ડૉ. સુકાંત મજમુદાર ઉપસ્થિત રહ્યા હતા. સચિવ, શિક્ષણ મંત્રાલય, શ્રી સંજય કુમાર; NETFના અધ્યક્ષ, પ્રો. અનિલ સહસ્રબુધે; AICTEના વાઇસ ચેરમેન ડો. અભય જેરે અને અન્ય અધિકારીઓ પણ …
Read More »પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગીતા જયંતિની શુભેચ્છા પાઠવી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગીતા જયંતિના અવસર પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી મોદીએ પવિત્ર ગ્રંથનું મહત્વ દર્શાવતી એક ટૂંકી વીડિયો ક્લિપ પણ શેર કરી હતી. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “ગીતા જયંતિ પર તમામ દેશવાસીઓને અનંત શુભકામનાઓ. ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને પરંપરાનું માર્ગદર્શન આપતા દિવ્ય ગ્રંથના ઉત્પત્તિ દિવસ …
Read More »
Matribhumi Samachar Gujarati