કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહને પુષ્પાંજલિ અર્પણ કરી. શ્રી અમિત શાહે ‘X’ પરની તેમની પોસ્ટમાં કહ્યું કે, ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહજીને પુષ્પાંજલિ અર્પણ કરી. વિખ્યાત અર્થશાસ્ત્રી, મનમોહન સિંહજીને નાણાં અને જાહેર નીતિના તેમના વિશાળ જ્ઞાન માટે હંમેશા યાદ કરવામાં આવશે. …
Read More »ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયની વર્ષાંત સમીક્ષા 2024: ભાગ -1
વર્ષ 2024માં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે (એમઇઆઇટીવાય) એઆઇ, સાયબર સિક્યોરિટી અને કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારતની ડિજિટલ વૃદ્ધિને આગળ વધારવા માટે મહત્ત્વપૂર્ણ પહેલો હાથ ધરી હતી. આ પ્રયાસોનો ઉદ્દેશ ટેકનોલોજીને વધારે સુલભ બનાવવાનો, નવીનતાને પ્રોત્સાહન આપવાનો અને વૈશ્વિક ટેક મંચ પર ભારતની સ્થિતિને મજબૂત કરવાનો છે. સેમીકોન ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ સેમીકન્ડક્ટર ઉત્પાદન ટાટા …
Read More »નાઇપર- અમદાવાદનો ગાંધીનગરમાં અગિયારમો દીક્ષાંત સમારંભ યોજાયો
ભારત સરકારના કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલય અંતર્ગત આવેલી ધ નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ – અમદાવાદ (નાઇપર) દ્વારા આજે તેનો 11મો દીક્ષાંત સમારંભ ગાંધીનગર કેમ્પસ ખાતે યોજાયો હતો. સમારંભમાં ફાર્મસી ક્ષેત્રમાં માસ્ટર્સની ડિગ્રી પ્રાપ્ત કરનારા 173 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી, જેમાં 163 માસ્ટર્સ (એમએસ અને એમબીએ) અને …
Read More »પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના નિધન પર પ્રધાનમંત્રીના શોક સંદેશનો મૂળપાઠ
પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના નિધનથી આપણા બધાના હૃદયમાં ઊંડી વેદના છે. તેમનું નિધન એક રાષ્ટ્ર તરીકે આપણા માટે મોટી ખોટ છે. વિભાજનના સમયગાળામાં ઘણું ગુમાવ્યા પછી અને અહીં જીવનના દરેક ક્ષેત્રમાં સિદ્ધિઓ હાંસલ કર્યા પછી ભારત આવવું એ સામાન્ય બાબત નથી. તેમનું જીવન ભાવિ પેઢીઓને શીખવતું રહેશે કે કેવી …
Read More »એમસીએક્સ પર કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.80ની નરમાઈઃ મેન્થા તેલ, નેચરલ ગેસના વાયદામાં સુધારો
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.64482.51 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.9611.14 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.54870.16 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 18689 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ …
Read More »સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ અનુક્રમે UPSC CSE 2022 અને 2023ના પરિણામો અંગે ગેરમાર્ગે દોરનારા દાવાઓની જાહેરાત કરવા બદલ વજીરાવ એન્ડ રેડ્ડી ઇન્સ્ટિટ્યૂટ અને StudyIQ IAS પર ₹7 લાખ અને Edge IAS પર ₹1 લાખનો દંડ ફટકાર્યો
ચીફ કમિશનર શ્રીમતી નિધિ ખરે અને કમિશનર શ્રી અનુપમ મિશ્રાની અધ્યક્ષતામાં સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ)એ ગ્રાહક સુરક્ષા ધારા, 2019ના ઉલ્લંઘન બદલ આદેશો જારી કર્યા છે અને દંડ ફટકાર્યો છે. યુપીએસસી સીએસઈ 2022 અને 2023ના પરિણામો અંગે ગેરમાર્ગે દોરતા દાવાઓની જાહેરાત કરવા બદલ વજીરાવ એન્ડ રેડ્ડી ઇન્સ્ટિટ્યૂટ એન્ડ સ્ટડીઆઇક્યુ આઇએએસ પર અનુક્રમે રૂ.7-7 લાખ અને એજ …
Read More »વર્ષાંત સમીક્ષા 2024 – ગ્રાહક બાબતોનો વિભાગ
વર્ષ 2024 દરમિયાન ભારત સરકારના ગ્રાહક બાબતોના વિભાગની પ્રવૃત્તિઓની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે: કિંમત દેખરેખ પ્રાઇસ મોનિટરિંગ ડિવિઝન આવશ્યક ખાદ્ય ચીજવસ્તુઓના દૈનિક ભાવ મોનિટરિંગ અને ભાવ સ્થિરીકરણના હસ્તક્ષેપના અમલીકરણની દેખરેખ રાખે છે. વિભાગ મોબાઇલ એપ એટલે કે પ્રાઇસ મોનિટરિંગ સિસ્ટમ (પીએમએસ) મારફતે 555 પ્રાઇસ રિપોર્ટિંગ સેન્ટર્સમાંથી 22 આવશ્યક ચીજવસ્તુઓના દૈનિક રિટેલ અને જથ્થાબંધ ભાવો અને 16 વધારાની ચીજવસ્તુઓના છૂટક ભાવો …
Read More »BIS અમદાવાદ દ્વારા જ્વેલર્સ જાગૃતિ કાર્યક્રમનું આયોજન
ભારતીય માનક બ્યુરો (BIS) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમ જ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે માનકોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે. BIS અમદાવાદ દ્વારા 23 ડિસેમ્બર 2024ના રોજ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લા ખાતે જ્વેલર્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જોધપુર પેલેસ હોટલ, ડુંગરપુર ખાતે યોજાયો હતો જેમાં ડુંગરપુરના 125 જ્વેલર્સે ભાગ લીધો હતો. શ્રી સંજીવ શર્મા અને શ્રી અમન રાજપૂત, BIS હોલમાર્કિંગ પ્રતિનિધિઓ, BIS અમદાવાદએ BIS હોલમાર્કિંગ સ્કીમ, માર્ગદર્શિકા અને પ્રોગ્રામ દરમિયાન BIS હોલમાર્કિંગ રજીસ્ટ્રેશન કેવી રીતે મેળવવું અને BIS પોર્ટલ દ્વારા HUID માટે કેવી રીતે અરજી કરવી તે અંગે વિગતવાર માહિતી આપી. સહભાગીઓને BIS કેર એપ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. રાષ્ટ્રીય ઉપભોક્તા દિવસ 24 ડિસેમ્બર 2024ની પૂર્વ સંધ્યાના રોજ હોલમાર્કિંગ અંગે જ્વેલર્સમાં જાગૃતિ લાવવા માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, કારણ કે, ડુંગરપુર જિલ્લો તાજેતરમાં 05 નવેમ્બર 2024થી ફરજિયાત હોલમાર્કિંગ જિલ્લાઓમાં ઉમેરાયો છે.
Read More »કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ (બીબીએસએસએલ)ની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ (બીબીએસએસએલ)ની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય સહકારિતા મંત્રીઓ શ્રી કૃષ્ણપાલ અને શ્રી મુરલીધર મોહોલ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે સહકાર મંત્રાલયનાં સચિવ ડૉ. આશિષ કુમાર ભૂતાની, સહકાર મંત્રાલયનાં અધિક સચિવ શ્રી પંકજ કુમાર બંસલ …
Read More »વર્ષાંત સમીક્ષાઃ વાણિજ્ય વિભાગ
વર્ષ 2024માં વાણિજ્ય વિભાગની મહત્વપૂર્ણ સિદ્ધિઓ અને સીમાચિહ્નો નીચે મુજબ છે: ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) વાટાઘાટો ભારત અને યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (ઇએફટીએ) એ 10 માર્ચ, 2024ના રોજ વેપાર અને આર્થિક ભાગીદારી કરાર (ટીઇપીએ) પર હસ્તાક્ષર કર્યા હતા. ઇએફટીએ (EFTA) દેશોમાં સ્વિટ્ઝર્લેન્ડ, આઇસલેન્ડ, નોર્વે અને લિચટેનસ્ટેઇનનો સમાવેશ થાય છે. ટીઇપીએ રાષ્ટ્રીય સંસદ અથવા દરેક ઇએફટીએ દેશની વિધાનસભામાં બહાલી પ્રક્રિયા હેઠળ છે. ટીઇપીએ એ યુરોપમાં એક મહત્વપૂર્ણ …
Read More »
Matribhumi Samachar Gujarati