Wednesday, April 01 2026 | 10:36:45 PM
Breaking News

Business

ભારતની એફડીઆઈ 1 ટ્રિલિયન ડોલરને આંબી ગઈ

પરિચય ભારતે પોતાની આર્થિક સફરમાં એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. એપ્રિલ 2000થી અત્યાર સુધીમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ)નો કુલ પ્રવાહ 1 ટ્રિલિયન ડોલરની પ્રભાવશાળી સપાટીએ પહોંચ્યો છે. આ સીમાચિહ્નરૂપ સિદ્ધિમાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છમાસિક ગાળા દરમિયાન એફડીઆઈમાં લગભગ 26 ટકાનો વધારો થઈને 42.1 અબજ ડોલર થયો છે. આ પ્રકારની વૃદ્ધિ એક વૈશ્વિક રોકાણના સ્થળ તરીકે ભારતની વધતી જતી શાખને પ્રતિબિંબિત કરે છે. જે સક્રિય નીતિગત માળખા, ગતિશીલ …

Read More »

સોનાના વાયદાના ભાવમાં રૂ.173ની નરમાઈઃ ચાંદી વાયદો રૂ.212 અને ક્રૂડ તેલ વાયદો રૂ.37 સુધર્યો

કપાસિયા વોશ તેલ, નેચરલ ગેસ ઢીલાઃ મેન્થા તેલમાં વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.10092.95 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.66146.74 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 5893.17 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 19388 પોઈન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.76239.79 કરોડનું ટર્નઓવર …

Read More »