Wednesday, December 24 2025 | 04:24:07 AM
Breaking News

Education

પરીક્ષા પે ચર્ચા 2025

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા સાથે સંબંધિત તણાવને શિક્ષણના ઉત્સવમાં પરિવર્તિત કરવાની પહેલ કરી હતી. જેમાં પરીક્ષા પે ચર્ચા (પીપીસી)ની  આઠમી આવૃત્તિમાં અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળી હતી. 2018માં તેની શરૂઆતથી, પીપીસી રાષ્ટ્રવ્યાપી ચળવળ તરીકે વિકસિત થઈ છે, જેણે 2025માં તેની 8 મી આવૃત્તિ માટે 3.56 કરોડ નોંધણીઓ મેળવી છે. આ સાથે જ 7મી આવૃત્તિ કરતાં નોંધપાત્ર વધારો નોંધાયો છે, જેમાં 2.26 કરોડ રજિસ્ટ્રેશન જોવા મળ્યા હતા, જે 1.3 કરોડ રજિસ્ટ્રેશનના …

Read More »

પી એમ શ્રી કેન્દ્રિય વિદ્યાલય અમદાવાદ છાવણી ખાતે પૂર્વ વિદ્યાર્થીઓ અને પૂર્વ શિક્ષકોનું મિલન સમારોહ યોજાયો

પી એમ શ્રી કેન્દ્રિય વિદ્યાલય અમદાવાદ છાવણી ખાતે પૂર્વ વિદ્યાર્થીઓ અને પૂર્વ શિક્ષકોનું મિલન સમારોહ 25 જાન્યુઆરી 2025ના રોજ યોજાયો હતો. આ અવસરે શાળાના 45 પૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કેન્દ્રિય વિદ્યાલય સંગઠનના અધિકારીઓએ કાર્યક્રમની શોભા વધારી હતી. સમારંભ દરમિયાન સ્વાગત ભાષણ અને સંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કેન્દ્રિય …

Read More »

પ્રજાસત્તાક દિનની પરેડ 2025માં પ્રથમ વખત ત્રણ સરકારી સ્કૂલ બેન્ડ ટીમો પરફોર્મ કરશે

26 જાન્યુઆરી 2025ના રોજ પ્રથમ વખત પ્રજાસત્તાક દિનની પરેડમાં સરકારી શાળાની ત્રણ ટીમો પ્રદર્શન કરવા માટે તૈયાર છે. ઝારખંડનાં પ્રધાનમંત્રી શ્રી કેજીબીવી પટમડાની ટીમને પ્રેસિડેન્શિયલ ડેઇઝની સામે રોસ્ટ્રમમાં પરફોર્મ કરવાનું સન્માન પ્રાપ્ત થશે, જેનો સમન્વય આર્મી બેન્ડ સાથે થશે. આ દરમિયાન સિક્કિમની ગંગટોક સ્થિત સરકારી સીનિયર સેક સ્કૂલ વેસ્ટ પોઈન્ટ અને પ્રધાનમંત્રી શ્રી કેન્દ્રીય વિદ્યાલય …

Read More »

રક્ષા મંત્રી અને શિક્ષણ મંત્રી દ્વારા વીર ગાથા 4.0ના સુપર-100 વિજેતાઓનું સન્માન

25 જાન્યુઆરી, 2025ના રોજ નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ અને શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને વીર ગાથા 4.0ના સુપર-100 વિજેતાઓનું સન્માન કર્યું હતું. આ 100 વિજેતાઓમાં 66 છોકરીઓ દેશના વિવિધ ભાગોની છે. આ સન્માન સમારંભ દરમિયાન દરેક વિજેતાને 10 હજાર રૂપિયાનું રોકડ ઇનામ, મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ સુપર-100 અંદાજે 10,000 વિશેષ અતિથિઓમાં સામેલ છે, જેઓ 26 જાન્યુઆરી, 2025ના રોજ કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક …

Read More »

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ)એ યુપીએસસી સીએસઈ 2020ના પરિણામ અંગે ગેરમાર્ગે દોરતા દાવાની જાહેરાત કરવા બદલ કોચિંગ સેન્ટર પર ₹ 3 લાખનો દંડ ફટકાર્યો

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ) એ યુપીએસસી સીએસઈ 2020 ના પરિણામ અંગે ગેરમાર્ગે દોરતા દાવાની જાહેરાત કરવા બદલ વિઝન આઈએએસ પર ₹ 3 લાખનો દંડ ફટકાર્યો છે. એક વર્ગ તરીકે ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરવા અને તેને પ્રોત્સાહન આપવા અને ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરતી કોઈ પણ ચીજવસ્તુઓ કે સેવાઓની કોઈ ખોટી કે ગેરમાર્ગે દોરનારી જાહેરાત …

Read More »

CBSE અને IIT ગાંધીનગર ખાતે CCL એક સાથે લાવી રહ્યા છે 3030 એક્લવ્ય (3030 EKLAVYA) ઓનલાઇન પ્રોગ્રામની ત્રીજી આવૃત્તિ!

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) અને આઇઆઇટી ગાંધીનગર (IIT Gandhinagar) ખાતે આવેલ સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગ (CCL) એક વખત ફરીથી શિક્ષણના ક્ષેત્રમાં એક અદ્ભુત પહેલ સાથે લાવી રહ્યા છે, 3030 એક્લવ્ય આ ઓનલાઇન પ્રોગ્રામની ત્રીજી આવૃત્તિનું લક્ષ્ય, વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં વિજ્ઞાન અને ગણિતના પ્રત્યેની જિજ્ઞાસા અને સર્જનાત્મકતાને જાગૃત કરવાનું છે. આ પ્રોગ્રામ રોજબરોજના જીવનની ઘટનાઓને પ્રાયોગિક પ્રવૃત્તિઓ સાથે જોડીને વિજ્ઞાન અને ગણિતને રોમાંચક બનાવશે. પ્રમાણપત્ર વિકલ્પો: CBSE શિક્ષકો 10 એપિસોડ્સ અને અસાઇનમેન્ટ્સ પૂર્ણ કરીને 30-કલાકનું CPD પ્રમાણપત્ર મેળવી શકશે. વિદ્યાર્થીઓ અને અન્ય લોકો સહભાગિતા પ્રમાણપત્ર (Participation Certificate) તથા કોર્સ પૂર્ણતા પ્રમાણપત્ર (Course Completion Certificate) મેળવી શકશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 સાથે સંરેખિત આ શ્રેણી, શિક્ષણને નવી દિશા આપે છે જે ખ્યાલાત્મક સ્પષ્ટતા અને સર્જનાત્મક વિચારધારાને વિકસાવે છે. પ્રથમ એપિસોડની વિગતો: તારીખ: 26 જાન્યુઆરી 2025, રવિવાર સમય: સાંજે 4 વાગ્યાથી (IST) એપિસોડ શીર્ષક: કમ્પ્યુટિંગ વિથ સોપ (બંટીનો સાબુ ધીમો નથી, સુપરકમ્પ્યુટર કરતાં પણ ઝડપી છે) સાપ્તાહિક એપિસોડ્સ: 45 મિનિટની અવધીના 10 લાઇવ સત્રો, દર રવિવારે સાંજે 4 વાગ્યાથી પ્રસારિત થશે. એપિસોડ હાઇલાઇટ્સ: સાબુની ફિલ્મોની મદદથી પઝલ્સ ઉકેલો  અને મેટ્રો નેટવર્ક્સ ડિઝાઇન કરવાથી લઈને 300 વર્ષ જૂની સમસ્યાઓનો સામનો કરો. જીવવિજ્ઞાનના ખ્યાલોને સમજો સાથે બબલ્સ અને સાબુનો ઉપયોગ કરીને કોષ રચનાને નિહાળો. મનોરંજક અને વ્યવહારુ રીતે ભૂમિતિ, બીજગણિત અને સંખ્યા પેટર્નનું અન્વેષણ કરવા માટે DIY પ્રોજેક્ટ્સમાં ડાઇવ કરો. શાળાઓ આ પ્રોગ્રામમાં કેવી રીતે સક્રિય ભૂમિકા ભજવી શકે? ૧. વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રોત્સાહિત કરો: આ પ્રોગ્રામમાં જોડાઈને તેઓ વિજ્ઞાન અને   ગણિતની અદ્ભુત યાત્રા પર જઈ શકે છે. ૨. સંસાધનોનો ઉપયોગ કરો: મૂલ્યાંકન ફ્રેમવર્ક અને સાધનોની મદદથી પ્રોગ્રામને વધુ સહજ અને રસપ્રદ બનાવો. ૩. જાગૃતિ ફેલાવો: પોસ્ટર્સ અને WhatsApp સંદેશાઓ શેર કરીને આ પ્રોગ્રામ વિશે બધાને જાણ કરો અને તેમને જોડાવા પ્રોત્સાહિત કરો.

Read More »

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરાક્રમ દિવસ પર વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી

નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી પર, જેને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં સંસદનાં સેન્ટ્રલ હોલમાં યુવાન મિત્રો સાથે ખાસ વાતચીત કરી હતી. પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને પૂછ્યું હતું કે, વર્ષ 2047 સુધીમાં દેશનું લક્ષ્ય શું હતું, જેના જવાબમાં એક વિદ્યાર્થીએ અત્યંત આત્મવિશ્વાસ સાથે ભારતને વિકસિત રાષ્ટ્ર (વિકસિત ભારત) બનાવવા જવાબ આપ્યો હતો. …

Read More »

શ્રી વિનીત જોશીએ શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો

શ્રી વિનીત જોશીએ આજે ​​નવી દિલ્હીના શાસ્ત્રી ભવનમાં ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. પદ સંભાળ્યા પછી, શ્રી જોશીએ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. આ નિમણૂક પહેલાં, તેમણે મણિપુરના મુખ્ય સચિવ તરીકે સેવા આપી હતી. તેમણે શિક્ષણ ક્ષેત્રમાં અનેક અગ્રણી હોદ્દાઓ સંભાળ્યા છે, જેમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ના ડિરેક્ટર જનરલ, સેન્ટ્રલ બોર્ડ …

Read More »

પરીક્ષા પે ચર્ચાના 8મા સંસ્કરણ માટે નોંધણી રેકોર્ડ-બ્રેકિંગ 3.5 કરોડથી વધુ અરજીઓ સાથે પૂર્ણ થઈ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુખ્ય પહેલ, પરીક્ષા પે ચર્ચા (PPC) માટે નોંધણી, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ તરફથી રેકોર્ડ-બ્રેકિંગ 3.5 કરોડથી વધુ ભાગીદારી સાથે પૂર્ણ થઈ. પરીક્ષા સંબંધિત તણાવને શિક્ષણ અને ઉજવણીના ઉત્સવમાં પરિવર્તિત કરવા માટે આ એક રાષ્ટ્રવ્યાપી ચળવળ છે. PPC 2025ની 8મી આવૃતિએ ભારત અને વિદેશમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ તરફથી નોંધણીના સંદર્ભમાં એક અભૂતપૂર્વ સીમાચિહ્ન સ્થાપિત કર્યું …

Read More »

પ્રજાસત્તાક દિનની ઉજવણી 2025: વીર ગાથા 4.0 ને મળ્યો અદભૂત પ્રતિસાદ, સમગ્ર દેશમાંથી 1.76 કરોડ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે સંરક્ષણ મંત્રાલય અને શિક્ષણ મંત્રાલયની સંયુક્ત પહેલ પ્રોજેક્ટ ‘વીર ગાથા 4.0’ની ચોથી આવૃત્તિને રાષ્ટ્રવ્યાપી અદભૂત પ્રતિસાદ મળ્યો છે. આ વર્ષે લગભગ 2.31 લાખ શાળાઓના અંદાજે 1.76 કરોડ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે. આ સ્પર્ધા અંતર્ગત રાષ્ટ્રીય સ્તરે 100 વિજેતાઓની પસંદગી કરવામાં આવે છે. વિજેતાઓને ચાર શ્રેણીમાં વહેંચવામાં આવે છે. જેમાં દરેકમાંથી 25 વિજેતાઓ હોય છેઃ પ્રારંભિક તબક્કો (ગ્રેડ 3-5), મધ્યમ તબક્કો (ગ્રેડ 6-8), સેકન્ડરી સ્ટેજ (ગ્રેડ 9-10) અને સેકન્ડરી સ્ટેજ (ગ્રેડ 11-12). વિજેતાઓની યાદી નીચે …

Read More »