ભારતના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહામહિમ અનુરા કુમારા દિસાનાયકે ભારત પ્રજાસત્તાકની સત્તાવાર મુલાકાત દરમિયાન 16 ડિસેમ્બર, 2024ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી તેમની બેઠકમાં વિસ્તૃત અને ફળદાયી ચર્ચા-વિચારણા કરી હતી. 2. ભારત અને શ્રીલંકા વચ્ચેની દ્વિપક્ષીય ભાગીદારીમાં ઊંડાં મૂળિયાં ધરાવતાં સંસ્કૃતિક અને સાંસ્કૃતિક સંબંધો, ભૌગોલિક નિકટતા અને લોકો વચ્ચેનાં સંબંધોને ટેકો મળ્યો હોવાનો બંને નેતાઓએ …
Read More »શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રીના પ્રેસ વક્તવ્યનો મૂળપાઠ
આદરણીય મહામહિમ, રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયક, બંને દેશોના પ્રતિનિધિઓ, મીડિયાના મિત્રો, શુભેચ્છાઓ! હું ભારતમાં રાષ્ટ્રપતિ દિસાનાયકનું હાર્દિક સ્વાગત કરું છું. મને પ્રસન્નતા છે કે તમે રાષ્ટ્રપતિ તરીકે તમારી પ્રથમ વિદેશી મુલાકાત માટે ભારતને પસંદ કર્યું છે. રાષ્ટ્રપતિ દિસાનાયકની મુલાકાતથી આપણા સંબંધોમાં નવી ગતિશીલતા અને ઊર્જાનો સંચાર થયો છે. અમે અમારી ભાગીદારી માટે ભવિષ્યનું વિઝન અપનાવ્યું છે. અમે અમારી …
Read More »આર્મેનિયાના સંસદીય પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
આર્મેનિયા પ્રજાસત્તાકના સંસદીય પ્રતિનિધિમંડળે આર્મેનિયા પ્રજાસત્તાકની નેશનલ એસેમ્બલીના પ્રમુખ મહામહિમ શ્રી એલેન સિમોન્યાનની અધ્યક્ષતામાં આજે (16 ડિસેમ્બર, 2024) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. પ્રતિનિધિમંડળનું સ્વાગત કરતાં રાષ્ટ્રપતિએ ભારત અને આર્મેનિયા વચ્ચેના સદીઓ જૂના સાંસ્કૃતિક જોડાણો અને લોકશાહીના સહિયારા મૂલ્યો પર આધારિત બહુપક્ષીય સમકાલીન સંબંધોને …
Read More »ભારત અને યુરોપિયન સંઘ એક સંતુલિત, મહત્વાકાંક્ષી, વ્યાપક અને પરસ્પર લાભદાયી મુક્ત વેપાર કરારનું લક્ષ્ય ધરાવે છે: પીયૂષ ગોયલ
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલે યુરોપિયન કમિશનના પ્રતિનિધિમંડળ, ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, બલ્ગેરિયા, ચેક રિપબ્લિક, એસ્ટોનિયા, ઇટાલી, આયર્લેન્ડ, લાતવિયા, લિથુઆનિયા, માલ્ટા, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, સ્લોવાક રિપબ્લિક, સ્પેન અને સ્વીડનના રાજદૂતો સાથે વાતચીત કરી હતી. આ બેઠકમાં વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી જિતિન પ્રસાદ, વાણિજ્ય સચિવ, DPIIT સચિવ અને …
Read More »પીએમ મોદીએ યુએઈના ડેપ્યુટી પીએમ અને વિદેશ મંત્રીનું સ્વાગત કર્યું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંયુક્ત આરબ અમીરાતના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી મહામહિમ શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહયાનનું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રીએ UAEના રાષ્ટ્રપતિ મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને તેમની ઉષ્માભરી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે સપ્ટેમ્બર 2024માં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ હિઝ હાઈનેસ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ …
Read More »
Matribhumi Samachar Gujarati