મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.54886.58 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.9301.64 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.45582.28 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 19735 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં …
Read More »એમસીએક્સ દ્વારા બજેટના દિવસે 1લી ફેબ્રુઆરીના રોજ લાઈવ ટ્રેડિંગ સત્રનું કરાયું આયોજનઃ કામકાજ રહેશે શરૂ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.52164.74 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.10822.6 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.41339.21 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 19540 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ …
Read More »કેન્દ્રીય અંદાજપત્ર 2025-26નો સારાંશ
કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય અંદાજપત્ર 2025-26 રજૂ કર્યું. અહીં તેમના અંદાજપત્ર ભાષણનો સારાંશ આપ્યો છે; ભાગ – A નાણાં મંત્રીએ તેલુગુ કવિ અને નાટ્યકાર શ્રી ગુરાજદા અપ્પા રાવના પ્રખ્યાત વાક્ય – ‘દેશનો અર્થ માત્ર તેની માટી નથી પરંતુ દેશ તેના લોકોથી છે’ ટાંકીને – “સબકા વિકાસ” થીમ સાથે કેન્દ્રીય અંદાજપત્ર 2025-26 રજૂ કર્યું …
Read More »કેન્દ્રીય બજેટ 2025-26માં ગુજરાત માટે વિશેષ જાહેરાતો
ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર (IFSC): IFSCમાં વધારાની પ્રવૃત્તિઓને આકર્ષવા અને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય બજેટમાં IFSC માં સ્થાપિત વૈશ્વિક કંપનીઓના શિપ-લીઝિંગ યુનિટ્સ, વીમા ઓફિસો અને ટ્રેઝરી સેન્ટર્સને વિશેષ લાભો આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. વધુમાં, લાભોનો દાવો કરવા માટે, IFSC માં શરૂઆત માટેની કટ-ઓફ તારીખ પણ પાંચ વર્ષ વધારીને 31.3.2030 કરવામાં આવી છે. • IFSC માટે પ્રોત્સાહનો: કેન્દ્રીય બજેટમાં દરખાસ્ત કરવામાં …
Read More »ભારતીય ડાક વિભાગે ‘પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ’ની 141મી વર્ષગાંઠની ઉજવણી કરી, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે પોલિસી બોન્ડનું વિતરણ કર્યું
ભારતીય ડાક વિભાગ લાંબા સમયથી પત્રો અને પાર્સલ તેમજ જીવન વીમા ક્ષેત્રે કામ કરી રહ્યું છે. ૧ ફેબ્રુઆરી, 1884ના રોજ શરૂ થયેલી, ‘પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ’ એ ભારતમાં સરકારી અને અર્ધ-સરકારી કર્મચારીઓ માટે સૌથી જૂની વીમા યોજના છે, જેનો લાભ હવે ખાનગી ક્ષેત્રના વ્યાવસાયિકો અને માન્ય યુનિવર્સિટી/સંસ્થાના તમામ સ્નાતકો/ડિપ્લોમા ધારકો પણ લઈ શકે છે. …
Read More »કેન્દ્રીય બજેટ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
આજનો દિવસ ભારતની વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે! આ 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓનું બજેટ છે, આ દરેક ભારતીયના સપનાઓને પૂર્ણ કરતું બજેટ છે. અમે યુવાનો માટે ઘણા ક્ષેત્રો ખોલ્યા છે. સામાન્ય નાગરિક એ છે જે વિકસિત ભારતના મિશનને આગળ ધપાવશે. આ બજેટ એક ફોર્સ મલ્ટિપ્લાયર છે. આ બજેટ બચત વધારશે, રોકાણ …
Read More »ભારતના રાષ્ટ્રપતિએ અમૃત ઉદ્યાનનું ઉદઘાટન કર્યું
ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (1 ફેબ્રુઆરી, 2025) અમૃત ઉદ્યાન શિયાળુ વાર્ષિક આવૃત્તિ 2025ના ઉદઘાટનમાં હાજરી આપી હતી. અમૃત ઉદ્યાન 2 ફેબ્રુઆરીથી 30 માર્ચ, 2025 સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે લોકો અઠવાડિયામાં છ દિવસ સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી ઉદ્યાનની મુલાકાત લઈ શકે છે, સોમવાર સિવાય, જે જાળવણીના દિવસો છે. ઉદ્યાન 5 …
Read More »રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હી વિશ્વ પુસ્તક મેળો 2025નું ઉદ્ઘાટન કર્યું
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (1 ફેબ્રુઆરી, 2025) નવી દિલ્હીમાં નવી દિલ્હી વિશ્વ પુસ્તક મેળો 2025નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ કહ્યું કે પુસ્તકો વાંચવું એ માત્ર એક શોખ નથી; તે એક પરિવર્તનશીલ અનુભવ છે. વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિઓના પુસ્તકો વાંચવાથી પ્રદેશો અને સમુદાયો વચ્ચે સેતુ બને છે. તેમને એ જાણીને આનંદ થયો કે …
Read More »ડૉ. મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં શ્રમ મંત્રીઓ અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સચિવો સાથે રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી
કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં આયોજિત શ્રમ મંત્રીઓ અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સચિવો સાથે બે દિવસીય રાષ્ટ્રીય સ્તરની બેઠકનો આજથી શુભારંભ થયો હતો. શ્રમ અને રોજગાર મંત્રાલયના રાજ્ય મંત્રી સુશ્રી શોભા કરંદલાજે તેમજ વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ મંત્રીઓ આ બેઠકો …
Read More »76 પર 76: વેવ્સ કોમિક્સ ક્રિએટર ચેમ્પિયનશિપ સાથે ભારતની રચનાત્મક વિવિધતાની ઉજવણી
76મા પ્રજાસત્તાક દિનના ઉત્સવના ઉત્સાહને આગળ ધપાવતા માહિતી અને પ્રસારણ મંત્રાલયે (MIB) ઇન્ડિયન કોમિક્સ એસોસિયેશન (ICA) સાથે ભાગીદારીમાં વેવ્સ કોમિક્સ ક્રિએટર ચેમ્પિયનશિપના 76 સેમિ-ફાઇનલિસ્ટની જાહેરાત કરી છે. ભારતીય કોમિક્સની વિવિધતાની ઉજવણી આ સીમાચિહ્નરૂપ પહેલ ભારતીય કોમિક્સની વિવિધતાની ઉજવણી કરે છે, જે દેશભરના સર્જકોની પ્રતિભાનું પ્રદર્શન કરે છે. એન્ટ્રીના વિશાળ પૂલમાંથી પસંદ કરાયેલા સેમિ-ફાઇનલિસ્ટનો ભૌગોલિક ફેલાવો ખાસ કરીને નોંધપાત્ર છે, જેમાં સર્જકો 20 રાજ્યો …
Read More »
Matribhumi Samachar Gujarati