Friday, September 18 2026 | 07:39:13 PM
Breaking News

Tag Archives: સ્વચ્છ ભારત મિશન 2026 ગુજરાત

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનો પોસ્ટ વિભાગ દ્વારા પ્રારંભ, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે પોસ્ટ કર્મચારીઓને અપાવી સ્વચ્છતાની શપથ

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી, વર્ષ 2026ની થીમ ‘સ્વચ્છતા મે સહભાગ, સ્વચ્છ ભારત, વિકસિત ભારત’ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ ભારત સરકારના ‘સ્વચ્છ ભારત મિશન’ અંતર્ગત પોસ્ટ વિભાગ દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ 2026 અભિયાનનો 17 સપ્ટેમ્બરના રોજ પ્રારંભ કરવામાં આવ્યો. ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે પ્રાદેશિક કાર્યાલય સ્થિત ‘મેઘદૂતમ’ હોલમાં પોસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને ‘સ્વચ્છતા શપથ’ …

Read More »