2025-26 માટે UIDAI મુખ્યાલયની તાલીમ અને પરીક્ષણ પ્રમાણપત્ર (TTC) યોજનાના ભાગ રૂપે, UIDAI રાજ્ય કાર્યાલય, અમદાવાદ, પ્રાદેશિક કાર્યાલય, મુંબઈ દ્વારા જૂના કલેક્ટર કાર્યાલય, વડોદરા ખાતે આધાર સુપરવાઇઝર અને ઓપરેટરો માટે એક માસ્ટર તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ નવા લોન્ચ થયેલા યુનિવર્સલ ક્લાયન્ટ (UC) સોફ્ટવેર, ફેસ ઓથેન્ટિકેશન, રીઅલ-ટાઇમ દસ્તાવેજ માન્યતા અને અપડેટેડ નોંધણી પ્રક્રિયાઓ પર કેન્દ્રિત હતી. વ્યાવસાયિક આચરણ અને …
Read More »ટપાલ વિભાગ રેશનકાર્ડ ધારકોને ઇ-કેવાયસી ની સાથે આધાર કાર્ડ માં મોબાઇલ નંબર અપડેટ ની સુવિધા પણ પૂરી પાડી રહ્યું છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
ગુજરાત સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને સબસિડીયુક્ત અનાજ મળતું રહે તેની સતત પાત્રતા સુનિશ્ચિત કરવા માટે ઇ-કેવાયસી પ્રક્રિયા ફરજિયાત કરવામાં આવી છે. જેના અંતર્ગત તમામ રેશનકાર્ડ ધારકોને 30 જૂન 2025 સુધીમાં ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. રાજ્યમાં અનાજ વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને સરળ બનાવવાની દિશામાં ગુજરાત સરકારની આ પહેલ એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે. હવે આ …
Read More »
Matribhumi Samachar Gujarati