કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવે આજે બે શહેરો ગાઝિયાબાદ અને નોઈડામાં હવા પ્રદૂષણનો સામનો કરવામાટે તૈયાર કાર્ય યોજનાઓની વિગતવાર સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. એનસીઆરમાં શહેર-વિશિષ્ટ કાર્ય યોજનાઓ પરની સમીક્ષા બેઠકોની શ્રેણી હેઠળ આ પ્રથમ સમીક્ષા હતી, જે આગામી દિવસોમાં રાજ્ય-સ્તરની સમીક્ષામાં પરિણમશે. મંત્રીની ઇચ્છા મુજબ આ …
Read More »
Matribhumi Samachar Gujarati