Saturday, December 06 2025 | 02:48:19 AM
Breaking News

Tag Archives: announces

યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે રાષ્ટ્રીય રમત પુરસ્કાર 2024ની જાહેરાત કરી

યુવા બાબતો અને રમત મંત્રાલયે આજે રાષ્ટ્રીય રમત પુરસ્કાર 2024ની જાહેરાત કરી છે. આ પુરસ્કાર વિજેતાઓને 17 જાન્યુઆરી, 2025 (શુક્રવાર)ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક વિશેષ સમારંભમાં 1100 કલાકે ભારતના રાષ્ટ્રપતિ તરફથી તેમના પુરસ્કારો પ્રાપ્ત થશે. સમિતિની ભલામણોને આધારે અને યોગ્ય ચકાસણી કર્યા પછી સરકારે નીચેનાં રમતવીરો, કોચ, યુનિવર્સિટી અને સંસ્થાને પુરસ્કારો એનાયત કરવાનો નિર્ણય લીધો છેઃ મેજર …

Read More »

રાજસ્થાનમાં જયપુર-અજમેર હાઈવે પર થયેલા અકસ્માત અંગે પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું, એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​રાજસ્થાનમાં જયપુર-અજમેર હાઈવે પર થયેલા અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ દુર્ઘટનામાં દરેક મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત પણ કરી હતી, જ્યારે ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ X પર પોસ્ટ કર્યું: “રાજસ્થાનના જયપુર-અજમેર હાઇવે પર થયેલા અકસ્માતમાં …

Read More »