પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે આજે રૂ. 11,718.24 કરોડના ખર્ચે ભારતની વસ્તી ગણતરી 2027નું આયોજન કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. યોજનાની વિગતો: ભારતીય વસ્તી ગણતરી એ વિશ્વમાં સૌથી મોટી વહીવટી અને આંકડાકીય કવાયત છે. ભારતની વસ્તી ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે: (i) હાઉસલિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ – એપ્રિલ થી સપ્ટેમ્બર, 2026 અને (ii) વસ્તી ગણના (Population Enumeration …
Read More »
Matribhumi Samachar Gujarati