Saturday, December 06 2025 | 10:03:34 PM
Breaking News

Tag Archives: Central Consumer Protection Authority

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ)એ યુપીએસસી સીએસઈ 2020ના પરિણામ અંગે ગેરમાર્ગે દોરતા દાવાની જાહેરાત કરવા બદલ કોચિંગ સેન્ટર પર ₹ 3 લાખનો દંડ ફટકાર્યો

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ) એ યુપીએસસી સીએસઈ 2020 ના પરિણામ અંગે ગેરમાર્ગે દોરતા દાવાની જાહેરાત કરવા બદલ વિઝન આઈએએસ પર ₹ 3 લાખનો દંડ ફટકાર્યો છે. એક વર્ગ તરીકે ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરવા અને તેને પ્રોત્સાહન આપવા અને ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરતી કોઈ પણ ચીજવસ્તુઓ કે સેવાઓની કોઈ ખોટી કે ગેરમાર્ગે દોરનારી જાહેરાત …

Read More »

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ અનુક્રમે UPSC CSE 2022 અને 2023ના પરિણામો અંગે ગેરમાર્ગે દોરનારા દાવાઓની જાહેરાત કરવા બદલ વજીરાવ એન્ડ રેડ્ડી ઇન્સ્ટિટ્યૂટ અને StudyIQ IAS પર ₹7 લાખ અને Edge IAS પર ₹1 લાખનો દંડ ફટકાર્યો

ચીફ કમિશનર શ્રીમતી નિધિ ખરે અને કમિશનર શ્રી અનુપમ મિશ્રાની અધ્યક્ષતામાં સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ)એ ગ્રાહક સુરક્ષા ધારા, 2019ના ઉલ્લંઘન બદલ આદેશો જારી કર્યા છે અને દંડ ફટકાર્યો છે. યુપીએસસી સીએસઈ 2022 અને 2023ના પરિણામો અંગે ગેરમાર્ગે દોરતા દાવાઓની જાહેરાત કરવા બદલ વજીરાવ એન્ડ રેડ્ડી ઇન્સ્ટિટ્યૂટ એન્ડ સ્ટડીઆઇક્યુ આઇએએસ પર અનુક્રમે રૂ.7-7 લાખ અને એજ …

Read More »

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ)એ ગેરમાર્ગે દોરતી જાહેરાત બદલ 45 કોચિંગ સેન્ટરોને નોટિસ ફટકારી છે, 19 કોચિંગ સંસ્થાઓને 61,60,000 રૂપિયાનો દંડ

ગ્રાહક બાબતોનો વિભાગ પ્રગતિશીલ કાયદાઓ ઘડીને ગ્રાહક સુરક્ષા અને ગ્રાહકોના સશક્તીકરણ માટે સતત કામ કરી રહ્યું છે. વૈશ્વિકરણ, ટેકનોલોજી, ઈ-કોમર્સ બજારો વગેરેના નવા યુગમાં ગ્રાહક સુરક્ષાને સંચાલિત માળખાને આધુનિક બનાવવાના હેતુથી ગ્રાહક સુરક્ષા ધારો, 1986 નાબૂદ કરવામાં આવ્યો હતો અને ગ્રાહક સુરક્ષા ધારો, 2019 ઘડવામાં આવ્યો હતો. સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ)ની સ્થાપના ગ્રાહક સુરક્ષા ધારા, …

Read More »

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ નિયમોનું પાલન ન કરતી 17 ડાયરેક્ટ સેલિંગ કંપનીઓને નોટિસ ફટકારી

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ) એ 17 કંપનીઓને નોટિસ ફટકારી છે જે ગ્રાહક સુરક્ષા (ડાયરેક્ટ સેલિંગ) નિયમો, 2021નું ઉલ્લંઘન કરતી જોવા મળી હતી. જેમાંથી 13 એકમોની હાલ તપાસ ચાલી રહી છે. ત્રણ કંપનીઓના જવાબની રાહ જોવાઇ રહી છે. ઉપભોક્તા અધિકારોને જાળવવાની તેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે સીસીપીએએ પ્રત્યક્ષ વેચાણ પ્રવૃત્તિઓના નિયમન પર અને પ્રસ્તુત કાનૂની માળખાનું અનુપાલન સુનિશ્ચિત કરવા પર તેનું ધ્યાન કેન્દ્રિત …

Read More »