કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે મહારાષ્ટ્રનાં પૂણેમાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 27મી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવાનાં મુખ્યમંત્રી, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવનાં વહીવટકર્તા તથા મહારાષ્ટ્રનાં નાયબ મુખ્યમંત્રી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. કેન્દ્રીય ગૃહ સચિવ, આંતર-રાજ્ય પરિષદ સચિવાલયના સચિવ, સહકાર મંત્રાલયના સચિવ, પશ્ચિમી ક્ષેત્રના …
Read More »કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં સહકાર મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કરી
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં ‘સહકારી મંડળીઓને મજબૂત કરવા માટે હાથ ધરવામાં આવેલી અને હાલમાં હાથ ધરવામાં આવેલી પહેલો’ પર સહકાર મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રીઓ, શ્રી કૃષ્ણપાલ અને સમિતિના સભ્યો, સહકાર મંત્રાલયના સચિવ અને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ શ્રી …
Read More »કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ પર ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ પર એક ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ શ્રી મનોજ સિંહા, કેન્દ્રીય ગૃહ સચિવ, ઇન્ટેલિજન્સ બ્યૂરોના ડાયરેક્ટર, મુખ્ય સચિવ અને જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક સહિત ગૃહ મંત્રાલય અને જમ્મુ-કાશ્મીર પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ …
Read More »કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવની ઉપસ્થિતિમાં રાજ્યમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવની ઉપસ્થિતિમાં રાજ્યમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓનાં અમલીકરણનું મૂલ્યાંકન કરવા માટે એક સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં મધ્યપ્રદેશમાં પોલીસ, જેલો, અદાલતો, કાર્યવાહી અને ફોરેન્સિક સાથે સંબંધિત વિવિધ નવી જોગવાઈઓનાં અમલીકરણ અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ સચિવ, મુખ્ય …
Read More »કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં ‘નશીલા દ્રવ્યોની દાણચોરી અને રાષ્ટ્રીય સુરક્ષા’ પર પ્રાદેશિક સંમેલનની અધ્યક્ષતા કરી
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં ‘નશીલા દ્રવ્યોની દાણચોરી અને રાષ્ટ્રીય સુરક્ષા‘ પર પ્રાદેશિક પરિષદની અધ્યક્ષતા કરી હતી. ગૃહમંત્રીએ ડ્રગ નિકાલ પખવાડિયાનો પણ શુભારંભ કરાવ્યો હતો, નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના ભોપાલ ઝોનલ યુનિટના નવા કાર્યાલય સંકુલનું ઉદઘાટન કર્યું હતું અને તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મનાસ-2 હેલ્પલાઇનનું વિસ્તરણ કર્યું હતું. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો …
Read More »કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (બીપીઆર એન્ડ ડી)માં સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (બીપીઆરએન્ડડી)માં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ, ડાયરેક્ટર જનરલ બીપીઆર એન્ડ ડી, ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને બ્યુરોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહ મંત્રીએ બીપીઆરએન્ડડીના છ વિભાગો તેમજ આઉટલાઈંગ યુનિટ્સ (કેપ્ટ ભોપાલ અને સીડીટીઆઈ), તેમની …
Read More »કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં આઈલેન્ડ ડેવલપમેન્ટ એજન્સી (આઇડીએ)ની સાતમી બેઠકની અધ્યક્ષતા કરી
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ટાપુ વિકાસ એજન્સી (આઇડીએ)ની સાતમી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં આંદામાન અને નિકોબાર દ્વિપ સમૂહનાં લેફ્ટનન્ટ ગવર્નર, એડમિરલ (નિવૃત્ત) શ્રી ડી કે જોશી, લક્ષદ્વીપનાં વહીવટકર્તા શ્રી પ્રફુલ પટેલ, કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી ગોવિંદ મોહન અને વિવિધ કેન્દ્રીય મંત્રાલયોનાં સચિવો તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત …
Read More »કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ (બીબીએસએસએલ)ની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ (બીબીએસએસએલ)ની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય સહકારિતા મંત્રીઓ શ્રી કૃષ્ણપાલ અને શ્રી મુરલીધર મોહોલ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે સહકાર મંત્રાલયનાં સચિવ ડૉ. આશિષ કુમાર ભૂતાની, સહકાર મંત્રાલયનાં અધિક સચિવ શ્રી પંકજ કુમાર બંસલ …
Read More »
Matribhumi Samachar Gujarati