નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે, પરાક્રમ દિવસ અંતર્ગત કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી શ્રીમતી રક્ષા નિખિલ ખડસે તારીખ 23 જાન્યુઆરી 2025નાં રોજ આંદામાન અને નિકોબાર ટાપુઓનાં પોર્ટ બ્લેર ખાતે ‘જય હિંદ પદયાત્રા’નું આયોજન કરશે. નેતાજીની અદમ્ય ભાવનાને શ્રદ્ધાંજલિ આપતો આ કાર્યક્રમ ભારતનાં સ્વતંત્રતા ચળવળ અને સુભાષ ચંદ્ર બોઝના કાયમી વારસાની ઉજવણીમાં 1500 MY Bharat યુવા સ્વયંસેવકો અને યુવા નેતાઓને એક સાથે …
Read More »ડૉ. મનસુખ માંડવિયા અટલ બિહારી વાજપેયીજીની 100મી જયંતીની ઉજવણી માટે વડનગરમાં ‘સુશાસન પદયાત્રા’ કરશે
ભારતીય બંધારણની 75મી વર્ષગાંઠની એક વર્ષ સુધી ચાલનારી ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડો.મનસુખ માંડવિયા 24 ડિસેમ્બર, 2024ના રોજ ગુજરાતના વડનગરમાં ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિની ઉજવણી માટે સુશાસન પદયાત્રા કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મસ્થળ વડનગર ઐતિહાસિક મહત્વ ધરાવે છે અને આ ઉજવણીમાં એક …
Read More »
Matribhumi Samachar Gujarati